Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘટી રહ્યો છે કોરોનાનો ગ્રાફ, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા કોરોનાના 26041 કેસ

ઘટી રહ્યો છે કોરોનાનો ગ્રાફ, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા કોરોનાના 26041 કેસ
, સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (10:52 IST)
છેલ્લા ઘણા દિવસોથી કોરોનાથી રાહત મળી રહી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 26,041 નવા કેસ નોંધાયા જ્યારે 29,621 દર્દીઓ સાજા થયા. એક્ટિવ કેસની સંખ્યા 2,99,620 છે. આ આંકડો 191 દિવસ પછી આટલુ ઓછુ જોવાયો છે. 
 
ભારતમાં ગઇકાલે 68,42,786 લોકોને રસીકરણ કરવામાં આવ્યું . ભારતની કુલ સંખ્યા 85.60,81.527 પર પહોંચી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

MP Police Constable SI Recruitment 2021: એમપી પોલીસ ભરતી માટે આવેદનની અંતિમ તારીખ આજે