Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શું માખીથી ફેલે છે કોરોનાનો સંક્રમણ? સ્વાસ્થય મંત્રાલયએ શું કહ્યુ

શું માખીથી ફેલે છે કોરોનાનો સંક્રમણ? સ્વાસ્થય મંત્રાલયએ શું કહ્યુ
, ગુરુવાર, 26 માર્ચ 2020 (20:25 IST)
કોરોના વાયરસને લઈને સ્વાથય મંત્રાલયએ કાંફ્રેંસમાં કહ્યુ છે કે ભારતમાં પાછલા 24 કલાકના સમયે Covid 19 ના 42 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યારે સુધી કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુળ સંખ્યા 629 છે. તેની સાથે જ પ્રેસ કાંફરેંસમાં સાફ કર્યુ છે કે માખીથી કોરોના વાયર્સના સંંક્રમણ નથી ફેલે છે. 
 
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યુ હતું જેમાં તેને એક શોધંનો હવાલો આપતા કહ્યુ હતુ કે માખીથી પણ કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વધી શકે છે. અમિતાભ બચ્ચન લેટેસ્ટ વીડિયો પોસ્ટ કર્યુ હતું. 
 
કેંદ્રીય સ્વાસ્થય અને પરિવાર ક્લયાણ મંત્રાલય સંયુક્ત સચિવ લવ અગ્રવાલએ કહ્યુ છે કે અમારા અનુરોધ પર કોરોના વાયરસ સમર્પિત હોસ્પીટલના આશરે 17 રાજ્યોમાં કામ શરૂ થઈ ગયુ છે. 
 
કોરોના વાયરસને જોતા સરકારએ લોકોને દવાઓની ડિલીવરી ઘર સુધી પહોચાડવાની પરવાનગી આપી તેના માટે અધિસૂચના જલ્દી જ રજૂ કરાશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યની તમામ નીચલી અદાલતો સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય