Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વેક્સિન મુદ્દે થયું મોટું સંશોધન

corona vaccine research
, સોમવાર, 11 ઑક્ટોબર 2021 (13:09 IST)
કોરોના સંક્રમણથી સાજા થયા બાદ હવે પોસ્ટ કોવિડના કારણે ઘમી તકલીફો ઉભી થતી હોય છે. ત્યારે વધુંમાં સામે આવ્યું છે કે પોસ્ટ કોવિડ લક્ષણોથી બચવા માટે પણ વેક્સિનેશન જરૂરી છે. એઈમ્સ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો.  
 
કોરોના સંક્રમણથી સાજા થયા બાદ હવે પોસ્ટ કોવિડના કારણે ઘમી તકલીફો ઉભી થતી હોય છે. ત્યારે વધુંમાં સામે આવ્યું છે કે પોસ્ટ કોવિડ લક્ષણોથી બચવા માટે પણ વેક્સિનેશન જરૂરી છે. આપને જણાવી દઈએ કે એઈમ્સ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જે સર્વેનું આ પરિણામ આવ્યું છે. જેથી વેક્સિનના બંને ડોઝથી હવે આપણાને પોસ્ટ કોવીડ લક્ષણોને દૂર કરી શકશે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોલેજમાં ભણાવતા પ્રોફેસરનું તેમના નિવાસસ્થાને ગળું દબાવીને હત્યા કરવામાં આવી