Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Lockdown- કોરોનાનો કહેર આવુ જ રહ્યુ તો લાગશે લોકડાઉન

Lockdown- કોરોનાનો કહેર આવુ જ રહ્યુ તો લાગશે લોકડાઉન
, મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (17:49 IST)
Mumbai Lockdown - મુંબઈમાં જલ્દી જ Lockdown લાગી શકે છે. અહીંના મેયરએ કહ્યુ જો દરરોક 20000ની નજીક કોરોના કેસ નોંધાયા તો તેણે Lockdown લગાવવા પર લાચાર થવુ પડી શકે છે.
 
ઓમિક્રોન (Omicron) વેરિએંટના વધતા પ્રકોપથી ભારત અલર્ટ છે. પણ સરકારની તરફથી વાર વાર કહેવાઈ રહ્યુ છે કે આ વાયરસ ડેલ્ટા વેરિઅન્ટ (Delta) કરતાં ઓછું ખતરનાક છે, પરંતુ કેસોની વધતી સંખ્યા ચિંતા વધારી રહી છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં લોકડાઉન થઈ શકે છે. અહીં મેયર કિશોરી પેડનેકરે આ અંગે સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે જો મહારાષ્ટ્રમાં કોરોના દૈનિક 2,000નો આંકડો પાર કરશે તો તેમને લોકડાઉન લાગુ કરવાની ફરજ પડશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માતાની લાશને રેકડી પર લઇને પહોંચ્યા દિવ્યાંગ પુત્ર, પછી મદદ માટે આગળ આવ્યા લોકો