Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્લૂ વહેલ ગેમના ફાઈનલ ટાસ્કથી ડરી ગયુ છાત્ર પરીક્ષાની કૉપીમાં લખ્યું ડર

બ્લૂ વહેલ ગેમના ફાઈનલ ટાસ્કથી ડરી ગયુ છાત્ર પરીક્ષાની કૉપીમાં લખ્યું ડર
, શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2017 (12:48 IST)
ભોપાલ- મધ્યપ્રદેશના રાયગઢ જિલાથી સુસાઈડ ગેમ બ્લૂ વેહલથી સંબંધિત એક ખૂબ ચોંકાવનારી ખબર સામે આવી છે. અહીં બ્લૂ વ્હેલ ગેમના ફાઈનલ ટાસ્થથી ડરેલ એક દસમીનો છાત્રએ તેમની પરીક્ષાની ઉત્તર પુસ્તિકામાં તે ડરને લખ્યું છે. ફાઈનલ ટાસ્કમાં બાળકથી જ્યારે બ્લૂ વ્હેલ ગેમમાં આત્મહત્યા કરવા માટે કીધું તો એ છાત્ર ગભરાઈ ગયું અને તેને આ વાત તેમની જવાબવહીમાં લખી દીધી. કૉપી ચેક કરતા જ્યારે આ મામલો શિક્ષકના સામે આવ્યું તો તેને શાળાના પ્રશાસનને તેની ખબર આપી. ત્યારબાદ બાળકની કાઉસલિંગ કરવાઈ રહી છે. 
 
ખિલચીપુઅરના અનુવિભાગીત અહિકારી રાજસ્વ પ્રવીણ પ્રજાપતિએ ગુરૂવારે જણાવ્યું કે ઉત્કૃષ્ટ વિદ્યાલય ખિલચીપુરની દસમી કક્ષાની ત્રિમાહી પરીક્ષાના સમયે સંસ્કૃત ના પ્રશ્ન પત્રની જવાબવહીમાં એક છાત્રએ લખ્યું કે એ બ્લૂ વ્હેલ ગેમમાં 49 સ્ટેજ પર પહોંચી ગયું છે. તેના પર આત્મહત્યા કરવાનો દબાણ બંવી રહ્યું છે. સાથે જ ધમકાવી રહ્યા છે. કે સુસાઈડ નહી કરાય તો તમારા માતા-પિતાને મારી નખાશે. 
 
પ્રજાપતિએ કીધું કે પરીક્ષાની કૉપીને જ્યારે હેમલતા શૃંગી મૂલ્યાંકન કરી રહી હતી. ત્યારે તેને છાત્ર દ્વારા લખેલી વાતને વાંચ્યું અને ચોકાઈ ગઈ. તેની સૂચના સ્કૂલ પ્રબંધન અને પછી મારા સુધી પહોંચી. 
 
ત્યાં જે તેના પરિજનએ જણાવ્યું કે તે હાથ કાપવાની ફૉટા પણ નાખી દીધી હતી. ત્યારબાદ 49મી સ્ટેજ પર પહોંચતા તેને આત્મહત્યા કરવા માટે કહ્યું હતું. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં દારુબંધી છે એટલે પેટ્રોલ મોંઘું મળે છે: નીતિન પટેલ