Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bathinda Army Accident: ભટિંડા મિલિટરી સ્ટેશનમાં વધુ એક જવાનનું મોત! સેનાએ કહ્યું- અકસ્માત

Bathinda Army Accident: ભટિંડા મિલિટરી સ્ટેશનમાં વધુ એક જવાનનું મોત! સેનાએ કહ્યું- અકસ્માત
, ગુરુવાર, 13 એપ્રિલ 2023 (09:51 IST)
ભટિંડા મિલિટરી સ્ટેશન પર ગોળી વાગવાથી અન્ય એક જવાનનું મોત થયું હતું. ભારતીય સેનાએ આ સમાચારને અકસ્માત ગણાવ્યો છે, તેમનું કહેવું છે કે આ દુર્ઘટના હથિયારોની જાળવણી દરમિયાન થઈ હતી.
 
ભટિંડા કેન્ટ પોલીસ સ્ટેશનના એસએચઓ ગુરદીપ સિંહે જણાવ્યું હતું કે, "પંજાબના ભટિંડામાં ગઈકાલે રાત્રે એક આર્મી જવાનનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું, કારણ કે તેનું સર્વિસ વેપન આકસ્મિક રીતે નીકળી ગયું હતું." તેમણે કહ્યું કે, માર્યા ગયેલા જવાનની ઓળખ લધુ રાજ શંકર તરીકે થઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોનાનો વધતો જતો આતંક કોરોનાના નવા 397 કેસ નોંધાયા, 2 દર્દીનાં મોત