Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પટના એયરપોર્ટને બમથી ઉડાવવાની ધમકી બમ સ્કવાડની ટીમ કરી રહી સર્ચ ઑપરેશન

પટના એયરપોર્ટને બમથી ઉડાવવાની ધમકી બમ સ્કવાડની ટીમ કરી રહી સર્ચ ઑપરેશન
, બુધવાર, 12 એપ્રિલ 2023 (14:42 IST)
પટના એયરપોર્ટને બમથી ઉડાવવાની ધમકી આપી છે. બુધવારે સવારે 11 વાગ્યે આશરે એયરપોર્ટ ડાયરેક્ટર અંચલ પ્રકાશના મોબાઈલ પર આ ધમકી મળી છે. તેમના મોબાઈલ પર એક અજાઅ નંબરથી કૉલ આવ્યો હતો. કૉલરએ એયરપોર્ટને બમથી ઉડાવવાની ધમકી આપી હતી. યુવકથી થોડા સેકંડ જ ફોન પર વાત થઈ. તે પછી ફોન કપાઈ ગયો. તે પછી પોલીસને સૂચના આઈ આ કૉલ પછી એરપોર્ટ ઓથોરિટીમાં ખળભળાટ મચી ગયો હતો.
 
એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી અંગે એરપોર્ટ ડિરેક્ટરે પોલીસને જાણ કરી હતી. પટના એસએસપી રાજીવ મિશ્રા તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બોમ્બ સ્ક્વોડ ટીમને બોલાવવામાં આવી હતી. એરપોર્ટ પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Loksabha Election 2024 - લોકસભા ચૂંટણીમાં 26 બેઠકો જીતવા ભાજપની રણનીતિ, સીએમ અને પાટીલ જિલ્લાઓમાં પ્રવાસ કરશે