Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે દેશભરમાં બેંકની હડતાળ, દિવાળી પર ચાર દિવસ બંદ રહેશે બેંક

આજે દેશભરમાં બેંકની હડતાળ, દિવાળી પર ચાર દિવસ બંદ રહેશે બેંક
, મંગળવાર, 22 ઑક્ટોબર 2019 (11:16 IST)
આજે દેશભરમાં વધારેપણું બેંકમાં બે યૂનિયનથી સંકળાયેલા કર્મચારી હડતાળ પર રહેશે. તે સિવાય દિવાળીની રજાઓના કારણે પણ બેંક સતત ચાર દિવસ બંદ રહેશે. આ હડતાળથી બેંકિંગ સેવાઓ પર અસર પડવાની શકયતા છે. પણ રાહતની વાત આ છે કે ભારતીય સ્ટેટ બેંકએ કહ્યું છે કે તેમની અહીં પર હડતાળનો અસર નહી પડશે. 
 
કર્મચારી સંગઠની આ જાહેરાતથી તહેવારી સીજનમાં બેંકિંગ ઈંપ્લાઈ ફેડરેશન ઑફ ઈંડિયાએ હડતાળ બોલાવી છે. બેંકના પ્રસ્તાવિત વિલય અને જમા પર પડતી વ્યાજ પર દરનો વિરોધ કરવા માટે આ હડતાળ થશે. પણ ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) એ જાહેર કહ્યુ કે તેમની અહીં હડતાળનો અસર જોવા નહી મળશે. બેંક ઓફ બડોદા, બેંક ઓફ બડોદા બેંક ઑફ મહારાષ્ટ્ર અને સિંડિકેટ બેંક જેવા બધા સરકારી બેંકમાં આ હડતાળનો અસર જોવા મળશે. કારણકે આ બેંકમાં આ બે યિઇનિયનથી સંકળાયેલા કર્મચારીઓની સંખ્યા વધારે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World Peace Rally 2020: 26 દિવસમાં 8000 કિલોમીટનું અંતર કાપી પાંચ દેશોમાંથી પસાર થશે