Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

Indoreની ફાઈવસ્ટાર હોટલમાં ભીષણ આગ

Indore
, સોમવાર, 21 ઑક્ટોબર 2019 (10:49 IST)
ઈન્દોરની એક જાણીતી ફાઈવ સ્ટાર હોટલ(five star hotel)માં ભીષણ આગ(fire) લાગી ગઈ. વિજય નગર વિસ્તારમાં આવેલ પાંચ માળની હોટલ આગની લપેટમાં ઘેરાય ગઈ છે. સૂચના મળતા જ અગ્નિશમનની ટીમ પહોંચી ગઈ છે અને આગ પર કાબુ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આગ લાગવાનુ કારણ હાલ જાણી શકાયુ નથી. 
 
ઈન્દોરના પોશ વિસ્તારમાં આવેલ પાંચ માળની ફાઈવ સ્ટાર હોટલમાં ભયાનક આગ લાગી છે. હોટલની આસપાસ રહેવાસી વિસ્તાર છે. આગ એટલી ભીષણ લાગી છે કે તેને ઓલાવવામાં ઘણી પરેશાની આવી રહી છે. હોટલમાં કેટલાક લોકો ફસાયેલા હોવાની સૂચના મળી રહી છે. ફંસાયેલા એક વ્યક્તિને થાના પ્રભારી તહજીબ કાજીએ બહાર કાઢ્યા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત પેટાચૂંટણી : મતદાન શરૂ, ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારોએ કર્યું મતદાન