Publish Date: Thu, 29 Jul 2021 (13:55 IST)
Updated Date: Thu, 29 Jul 2021 (15:54 IST)
છત્તીસગઢના સ્કૂલી બાળક સહદેવનો ગીત "બચપન કા પ્યાર" હવે 2 વર્ષ પછી સોશિયલ મીડિયા પર છવાયુ છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલએ મુખ્યમંત્રી સહદેવથી મળીને તેની સફળતા પર તેણે બધાઈ આપી.