Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Arvind Kejriwal - અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન સમાપ્ત, આજે તિહાર જેલમાં જવું પડશે

Arvind Kejriwal - અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન સમાપ્ત, આજે તિહાર જેલમાં જવું પડશે
, રવિવાર, 2 જૂન 2024 (09:56 IST)
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. રાઉઝ એવન્યુ કોર્ટે સ્વાસ્થ્યના આધારે સાત દિવસના વચગાળાના જામીનની માંગણી કરતી તેમની અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે.
 
ટ્રાયલ કોર્ટના વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ બંને પક્ષોને સાંભળ્યા બાદ કહ્યું કે તે 5 જૂને આદેશ જાહેર કરશે. આવી સ્થિતિમાં, કેજરીવાલે રવિવારે તિહાર જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે, કારણ કે લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી વચગાળાની જામીન 1 જૂનના રોજ સમાપ્ત થઈ ગઈ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેશના મોટાભાગના વિસ્તારોમાં આકરી ગરમી, 3 મહિનામાં 56 લોકોના મોત