Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગોલ્ડન ટેમ્પલ પાસે પાંચ દિવસમાં ત્રીજો બ્લાસ્ટ, જાણો વિસ્ફોટ પર પંજાબ પોલીસે શું કહ્યું

golden temple
Amritsar Blast Near Golden Temple:  પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિર પાસે મોડી રાત્રે બીજો બ્લાસ્ટ થયો. અમૃતસર (Amritsar) ના સુવર્ણ મંદિર (Golden temple) પાસે ગઈકાલે રાત્રે 12-12:30ની વચ્ચે બ્લાસ્ટની માહિતી મળતા જ પોલીસ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમો ઘટનાસ્થળે પહોંચી.
 
પોલીસે કહ્યું, કડીઓ માટે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે અને વિસ્ફોટમાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. આ બ્લાસ્ટ અગાઉ થયેલા બ્લાસ્ટથી લગભગ બે કિલોમીટર દૂર શ્રી ગુરુ રામદાસ સરાય પાસે થયો હતો. જોકે પોલીસે આ અમૃતસરમાં બ્લાસ્ટનો મામલો ઉકેલી નાખ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ganga Dussehra 2023 - ક્યારે છે ગંગા દશેરા, દાન- સ્નાનનું ખાસ મહત્વ