Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 17 April 2025
webdunia

ગણતંત્ર દિવસ- સામે આવી ચયનિત ઝાંકિઓની લિસ્ટ, આ વર્ષે રાજપથ પર નથી જોવાશે આ રાજ્ય

26 january
, શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (12:13 IST)
રક્ષા મંત્રાલયએ 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ પરેડમાં શામેલ થનાર રાજ્યોની ઝાંકિઓના ચયન કરી લીધુ છે. તેમાં મંત્રાલય, વિભાગ, રાજ્ય અને કેંદ્ર શાશિત પ્રદેશની ઝાંકિઓ શામેલ છે. ચયનિત ઝાંકિયા રાજપથ પર જોવાશે. આ વખતે દેશવાસીઓએ પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રની ઝાંકીને જોવા નહી મળશે. હકીકતમાં કેંદ્ર સરકારએ આ બન્ને રાજ્યોની ઝાંકિયોના પ્રસ્તાવને અસ્વીકાર કરી નાખ્યુ છે. 
રાજપથ પર આ ઝાંકિઓના નજારા થશે. 
ઉદ્યોગ અને આંતરિક વ્યાપારને વધારો આપતા વિભાગ 
પેયજળ અને સ્વચ્છતા વિભાગ 
વિત્તીય સેવાઓના વિભાગ 
એનડીઆરએફ, ગૃહ મંત્રાલય 
સીપીડબ્લ્યૂડી, આવાસ અને શહરી મંત્રાલય 
જહાજરાની મંત્રાલય 
આંધ્રપ્રદેશ 
અસમ છતીસગઢ 
ગોવા 
ગુજરાત
હિમાચલ પ્રદેશ 
જમ્મૂ કશ્મીર 
કર્નાટક 
મધ્યપ્રદેશ 
ઓડિશા 
પંજાવ 
રાજસ્થાન 
તમિલનાડુ 
તેલંગાના 
ઉત્તર પ્રદેશ 
વિશેષજ્ઞ સમિતિ તેમની સિફારિશ રક્ષા મંત્રાલયને સોંપે છે 
ગણતંત્ર દિવસ પરેડ માટે રાજ્યો, કેંદ્રશાસિત પ્રદેશ, કેંદ્રીય મંત્રાલય અને વિભાગથી પ્રસ્તાવ આમંત્રિત કરાવે છે. ઝાંકિઓના ચયન એક વિશેષ સમિતિ દ્બારા કરાય છે. જેમાં કળા સંસ્કૃતિ, ચિત્રકળા, મૂર્તિકળા, સંગીત, વાસ્તુકળા અને નૃત્યકળાથી સંબંધિત લોકો શામેલ હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાળકની ટી શર્ટ પર અજગર... એયરપોર્ટ પર આ જોઈને અધિકારીઓના પણ ઉડી ગયા હોશ