Publish Date: Thu, 02 Jan 2020 (17:15 IST)
Updated Date: Tue, 21 Jan 2020 (16:39 IST)
ભારતીય કેબલ ટીવી ગ્રાહકો માટે નવું વર્ષ ખુશ ખબર લઈને આવી રહ્યુ છે. ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ(TRAI) એ કેબલ ટીવી અને ડીટીએચ ગ્રાહકો માટે નવા વર્ષનો ગિફ્ટ આપ્યુ છે. હવે તમે ઓછા પૈસામાં વધારે થી વધારે ચેનલનો મજા લઈ શકશો. નવા નિયમ 1 માર્ચથી કેબલ ટીવી જોવું સસ્તુ થઈ જશે.
ટ્રાઈની નવી ટૈરિફ પૉલીસીના મુઅજબ 1 માર્ચથી 130 રૂપિયા ટેક્સ વગરમાં ગ્રાહકો ઓછામાં ઓછા 200 ફ્રી ટૂ એયર ચેલન જોવાના મજા મળશે.
હવે 130 રૂપિયામાં 100 ચેનલ મળતા હતા. તે સિવાય કેબલ ટીવી ઉપભોક્તાઓને પણ આ ફાયદા પણ મળશે. ઑપરેટર બધા ફ્રી ટૂ એયર ચેનલ જોવાવા ટ્રાઈએ સાફ કર્યુ છે કે કંપનીઓને ટ્રેરિફની જાણકારી 15 જાન્યુઆરી સુધી તેમની વેબસાઈટ પર નાખવી પડશે. 30 જાન્યુઆરી સુધી બધા ચેનલની રેટ ઇસ્ટ સામે આવશે.