Publish Date: Sun, 03 Jun 2007 (10:20 IST)
Updated Date: Tue, 08 May 2007 (14:49 IST)
ગુરૂ નાનકની તેમની માઝ દી વાર અને મલાર દી વાર વાણીની વિષય વસ્તુ એક સરખી છે. આ વાણીમાં ગુરૂ નાનકજીએ બહુદેવવાદને દૂર કરીને એક ઓમકારને સનાતન સત્યના રૂપમાં સ્વીકારવાનું કહ્યું છે.