ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં 14 મહીનાના બાળકીથી રેપના આરોપમાં બિહારના એક માણસની ગિરફ્તારી પછી રાજ્યના ઘણા ભાગોમાં ઉ. ભારતીયોને નિશાના બનાવી રહ્યા છે. હુમલાના વચ્ચે મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશના લોકોએ રાજયથી હિજરત કરી લીધી છે. આ વચ્ચે એક ફોટા સોશલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને જોઈને લોકો કહી રહ્યા છે કે આ ફોટા જોઈને તેને વિભાજનના સમયે યાદ આવી રહ્યું છે.
વાયરલ ફોટામાં શુ છે.
ગુજરાતથી ભાગતા બિહાર અને યૂપીના લોકો... ભારત પાકિસ્તાન 1947 યાદ આવી ગયું" આ કેપશનની સાથે વાયરલ આ ફોટામાં તમે જોઈ શકો છો કે એક ટ્રેન લોકોથી ખચાખચ ભરી છે. લોકોની સંખ્યા આટલી વધારે છે કે ટ્રેનની ઉપર પણ લોકોથી ભરેલી છે. અહી સુધી કે કેટલાક લોકો તો ટ્રેનના ગેટની બહાર પણ લટકેલા છે. દાવ કરાઈ રહ્યા છે કે આ બિહાર-યૂપીના લોકો છે, જે ગુજરાત મૂકીને ભાગી રહ્યા છે.
વાયરલ ફોટાના સચ શું છે.
જ્યારે અમે આ વાયરલ ફોટાને ગૂગલ પર રિવર્સ સર્ચ કર્યું તો અમે રશિયા બીયૉંડ વેબસાઈટનો એક આર્ટીકલ મળયો. આ આર્ટીકલમાં વાયરલ ફૉટા લાગી હરી. જેમ્નાં કેપ્શન હતો. મથુરાની પાસે ગોવર્ધનમાં ગુરૂ પૂર્ણિમા તહેવારમા ભાગ લેવા માટે હિંદુ શ્રદ્ધાળુ એક ભીઋદ ભરી ટ્રેનમાં યાત્રા કરતા- તેના પર તારીખ 24 જુલાઈ 2010 છે.