Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સંસદમાં આજે ફરી ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા, જાણો ત્રણ તલાક બિલથી સંકળાયેલી 10 ખાસ વાતૉં

સંસદમાં આજે ફરી ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા, જાણો ત્રણ તલાક બિલથી સંકળાયેલી 10 ખાસ વાતૉં
, ગુરુવાર, 25 જુલાઈ 2019 (11:34 IST)
નવી દિલ્હી- લોકસભામાં ગુરૂવારે ટ્રિપલ તલાક બિલ રજૂ કરાશે. બિલ પર ચર્ચા પછી આજે જ સદનમાં તેને પારિત થવાની શકયતા છે. જાણો આ બિલથી સંકળાયેલી 10 ખાસ વાતોં 
- બિલમાં એક સાથે ત્રણ વાર તલાક આપવાને અપરાધ કરાર થવાનું છે. આ બિલમાં દોષીને જેલની સજા સંભળાવવાનો પણ પ્રાવધાન કરાયું છે. 
- ત્રણ તલાકને જો મંજૂરી મળી જાય છે તો કાનૂન ગેરજામીન બન્યુ રહેશે. પણ આરોપી સુનવની પહેલા પણ મજિસ્ટ્રેટથી જામીન માંગવા માટે વિનંતી કરી શકે છે. 
- ત્રણ તલાક બિલમાં અપરાધીને સજા વિવાદાસ્પદ મુદ્દો બન્યું છે. તેના કારણે આ બિલ પાછ્લી વાર રાજ્યસભામાં પાસ નથી થઈ શકયો હતું. 
- સંસદના પાછલા સત્રમાં ત્રણ તલાક બિલના રાજ્યસભામાં ફંસવા પછી સરકારને તેને લઈને એક અધ્યાદેશ રજૂ કરાયું હતું. 
- આ બિલ મહિલાઓને સશ્કતીકરણ માટે છે. કાનૂનમાં સમજૂતીના વિક્લ્પને પણ રખાયુ છે. પણ આ સોદો પત્નીની પહલ પર જ થઈ શકે છે. 
- ત્રણ તલાક પર કાનૂનમાં નાના બાળકની કસ્ટડી માને આપવાનો પ્રાવધાન છે. પત્ની અને બાળકના ભરણ-પોષણનો અધિકાર મેજિસ્ટ્રેટ નક્કી કરશે, જે પતિને આપવું પડશે. 
- પોલીસ આ બાબતમાં પીડિત પત્ની, તેમના કોઈ નજીકી સંબંધી કે લગ્ન પછી તેમના સંબંધી બનેલા કોઈ માણસની તરફથી શિકાયત કરવા બાબત પર જ કેસ દાખલ કરશે. 
- વિધેયક મુજબ, ભુગતાનની રાશિ મજિસ્ટ્રેટ દ્બારા નક્કી કરાશે. 
-  આ બિલ લોકસભામાં પહેલા પણ પાસ થઈ ગયું છે પણ કેસ રાજ્યસભામાં અટકી ગયું હતું. 
- ભાજપાના વ્હિપ રજૂ કરી તેમના સાંસદને સંસદમાં રજૂ થવાના નિર્દેશ રજૂ કરાશે. તો કાંગ્રેસને પણ વ્હિપ રજૂ કરી સાંસને આવતા 2 દિવસ સંસદમાં ઉપસ્થિત રહેવા માટે કહ્યું છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આવકવેરો ભરવામાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમે