rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Independence Day 2025 Wishes - 15મી ઓગસ્ટ અને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા

Happy Independence Day 202
, ગુરુવાર, 14 ઑગસ્ટ 2025 (13:13 IST)
Happy Independence Day 202

Independence Day 2025 Wishes, Quotes in Gujarati (સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છા): ભારતમાં દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે, ભારતના વડા પ્રધાન દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધિત કરે છે. દેશભરની શાળાઓ, કોલેજો અને અન્ય સંસ્થાઓમાં ધ્વજવંદન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત, આ ખાસ પ્રસંગે, લોકો તેમના મિત્રો, સંબંધીઓ અને નજીકના લોકોને પણ શુભેચ્છા પાઠવે છે. જો તમે પણ તમારા નજીકના લોકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવવા માંગતા હો, તો તમે અહીંથી શુભેચ્છાઓ, મેસેજીસ, ક્વોટ્સ શેર કરી શકો છો.
webdunia
Independence Day 2025 Wishes


1  લહેરાવીશુ તિરંગો હવે બધા આકાશ પર 
ભારતનુ જ નામ રહેશે સૌના હોઠો પર 
મુબારક રહે તમને સ્વતંત્રતા દિવસ 2025 
દિલમાં રહે દેશ માટે સન્માન હંમેશા 
 Happy Independence Day
webdunia
Independence Day 2025 Wishes
2  “ના પૂછશો દુનિયાને કે શુ આપણી ગાથા છે,
આપણી ઓળખ માત્ર એ છે કે આપણે હિન્દુસ્તાની છીએ 
સ્વતંત્રતા દિવસની શુભકામના 
webdunia
Independence Day 2025 Wishes
3 દેશ માટે જીવવાનુ છે દેશ માટે મરવાનુ છે 
તિરંગા હેઠળ રહીને આપણે કંઈ કરી બતાવવાનુ છે 
15 ઓગસ્ટની ખૂબ ખૂબ શુભેચ્છા 
webdunia
Independence Day 2025 Wishes
4   આઝાદી નો જોશ ક્યારેય ઓછુ ન થવા દો 
ભારત માતાનુ સમ્માન ક્યારેય ઓછુ ન થવા દો 
સ્વતંત્રતા દિવસની તમને અને તમારા પરિવારને શુભેચ્છા 
webdunia
Independence Day 2025 Wishes
5 દરેક દિલમાં દેશભક્તિની જ્વાળા પ્રગટતી રહે 
તિરંગો લહેરાવીને આ માટી હંમેશા કહેતી રહે 
સ્વતંત્રતા દિવસ 2025 પર ગર્વ અને શુભકામના 
webdunia
Independence Day 2025 Wishes
 6 સુંદર છે જગમાં સૌથી નામ પણ અનોખુ છે 
જ્યા જાતિ-ભાષાથી આગળ દેશ પ્રેમની ધારા છે 
નિશ્ચલ પાવન પ્રેમ જૂનો એ ભારત દેશ અમારો છે 
 Happy Independence Day

webdunia
Independence Day 2025 Wishes
 
7   મઝહબ નહી શિખાતા આપસ મે બૈર રખના 
હિન્દી હૈ હમ વતન હૈ હિન્દુસ્તા હમારા 
સારે જહા સે અચ્છા હિન્દુસ્તા હમારા 
સ્વતંત્રતા દિવસની શુભેચ્છા   
webdunia
Independence Day 2025 Wishes
  
8. દાગ ગુલામીનો ધોયો છે જીવ ગુમાવીને 
દિવા પ્રગટાવ્યા છે કેટલા દિવા ઓલવીને 
મળી છે જ્યારે આ આઝાદી તો ફરીથી આ આઝાદીને 
રાખવી પડશે દરેક દુશ્મનથી બચાવીને 
સ્વતંત્રતા દિવસની શુભેચ્છા  
webdunia
Independence Day 2025 Wishes
9. આ દેશ મારો છે હુ તેનો રખેવાળ છુ 
  દેશભક્તિ છે મારો ધર્મ, આ જ મારુ અજવાળુ છે 
   ગર્વ થી કહો હિન્દુસ્તાની છીએ આપણે 
   આ જ જોશ ને ક્યારેય ઓછો ન થવા દો 
   હેપી 15 મી ઓગસ્ટ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

landslides in Uttarakhand - ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન: બદ્રીનાથ હાઇવે બંધ, 19 ગ્રામીણ રસ્તાઓ પ્રભાવિત