Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બર્થડે ગિફટમાં આઈફોન આપવાની વાત બોલી મહિલાથી 4 કરોડની પડાવ્યા 27 ખાતામાં રકમ ગઈ

બર્થડે ગિફટમાં આઈફોન આપવાની વાત બોલી મહિલાથી 4 કરોડની પડાવ્યા 27 ખાતામાં રકમ ગઈ
, શુક્રવાર, 23 એપ્રિલ 2021 (16:02 IST)
મહારાષ્ટ્રના પૂણેમાં બર્થડે ગિફ્ટમાં આઈએફોન આપવાના લાલચ આપી એક મહિલાથી આશરે 4 કરોડ રૂપિયા પડાવી લીધા. પોલીસે ગુરૂવારે જનાવ્યુ કે મહારાષ્ટ્રના પુણે શહરમાં એક પ્રાઈબેટ કંપનીમાં સીનિયર 
એક્જ્યુટિવ મહિલાને સોશિયલ મીડિયાના માધ્યમથી ઑનલાઈન ફ્રોડ કરનારએ કથિત રૂપથી 3.98 કરોડથી વધારેની છેતરપિંડી કરી છે.  
પોલીસ મુજબ મહિલાથી  છેતરપિંડી કરી પડાવી આ રકમ છેલ્લા કેટલાક મહીનામાં 27 જુદા-જુદા ખાતામાં ગઈ છે. અહીં હેરાનીને વાત આ છે કે 3.98 કરોડની રકમ 207 વારના ટ્રાજેક્નમાં ઉડાવી છે. જણાવીએ કે 
પીડિત મહિલાની ઉમ્ર 60 વર્ષ છે અને તે પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે. 
સાઈબર સેલ પોલીસ અધિકારી અંક ઉશ ચિંતામના મુજબ એપ્રિલ  2020માં મહિલાને બ્રિટેનથી સોશિયલ મીડિયા પ્લેટફાર્મ ફેસબુક પર ફ્રેંડ રિક્વેસ્ટ મળી પાંચ મહીનામાં ઑનલાઈન છેતરપિંડી તેનાથી મિત્રતા 
મજબૂત કરી લીધી અને પાંચ મહીનામાં જ તેમનો વિશ્વાસ હાસલ લીધો. ત્યારબાદ જ્યારે મહિલાનો બર્થડે આવ્યો તો સાઈબર ક્રાઈમએ તેને જણાવ્યુ કે તેનાથી તેના જન્મદિવસના ભેંટના રૂપમાં એક આઈફોન 
મોક્લ્યો છે. 
 
સમાચાર એજેંસી પીટીઆઈના મુજબ સેપ્ટેમ્બરમાં છેતરપિંડીએ દિલ્લી હવાઈ અડ્ડા પર ગિફ્ટ પર લાગતા સીમા શુલ્ક ક્લિયર કરવાના બહાનો કાઢી રકમ આપવા કહ્યુ. ઠગએ તેને કુરિયર એજંસીવાળા અને કસ્ટમ 
 
અધિકારી બની કૉલ કર્યો અને કહ્યુ કે બ્રિટેનથી આવી ખેપમાં જ્વેલરી અને વિદેશી કરેંસી છે તેના માટે મહિલા વધારે રકમનો ભુગતાન કરવા કહ્યુ છે. 
 
સેપ્ટેમ્બર 2020 પછી મહિલાએ અત્યાર સુધી 3,98,75,500 ની છેતરપિંડી કરી છે. અને તેને સ્થિતિમાં સાઈબર સેલથી સંપર્ક કર્યા પછી અનુભવ કર્યા કે તેની સાથે છેતરપિંડી થઈ છે. સાઈબર સેલ પોલીસ સ્ટેશન 
 
ભારતીય દંડ સંહિતા અને સૂચના પ્રોદ્યોગિક અધિનિયમની પ્રાસંગિક ધારાઓથી કેસ દાખલ કર્યુ છે.    

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL 2021 - Virat Kohli એ 50 રન બનાવ્યા પછી કોણે આપી Flying Kiss ? જાણો Video દ્વારા