Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Face Appની મદદથી 18 વર્ષ પછી મળ્યું બાળક, ત્રણ વર્ષની ઉમ્રમાં થયુ હતું કિડનેપ

Face Appની મદદથી 18 વર્ષ પછી મળ્યું બાળક, ત્રણ વર્ષની ઉમ્રમાં થયુ હતું કિડનેપ
, સોમવાર, 22 જુલાઈ 2019 (14:05 IST)
સોશિયલ મીડિયા પર દરરોજ કઈક ન કઈક ચેલેંજ અને ટ્રેડ ચાલતું રહે છે. ઘણી વાર આ ટ્રેડ ઘણી વાર મુશ્કેલીનો કારણ બની જાય છે તો ઘણીવાર તેના કારણે કોઈ વિખરાયેલો ઘર વસી જાય છે. આ સમયે સોશિયલ મીડિયા પર વૃદ્ધ જોવાવના ટ્રેંડ ચાલી રહ્યું છે. આ ટ્રેંડ છે ફેસ એપ. તેમાં લોકો ફેસ એપથી તેમની વૃદ્ધાવસ્થાની સંભવિત ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી રહ્યા છે. 
 
તેમજ ફેસ એપની સાથે પ્રાઈવેસીને લઈને હંગામો મચી રહ્યું છે. એક અમેરિકી સાંસદએ એસબીઆઈથી તેની તપાસ કરવાની માંગણી કરી છે. પણ તે એપની મદદથી ચીનમાં એક પરિવારની કિસ્મત બદલી ગઈ છે  અને ત્રણ વર્ષની ઉમ્રમાં ગુમ થયું બાળક ઘર પહોંચી ગયું છે. 
 
હકીકતમાં અહીં રહેનાર એક પરિવારના આશરે બે દશક પછી તેમના બાળક મળી ગયું છે. જે કિડનેપ થઈ ગયુ છે. આ બાળકનું ત્રણ વર્ષની ઉમ્રમાં કિડનેપ કરાયું હતું. આ એપના આવ્યા પછી પોલીસને વિચાર આવ્યું કે કેમ ન બાળકની જૂની ફોટાએ આ તકનીકની મદદથે બદ્લાય અને જોવાય કે આજે તે બાળક કેવું જોવાતુ હશે. 
 
ત્યારબાદ પોલીસએ આ રીતને અજમાવ્યું અને બાળક સુધી પહોંચી ગઈ. જે એપના ઉપયોગ ચીનની પોલીસએ કર્યું છે. તેને ચીનની ટેક અને ઈંટરનેટ કંપની ટેનસેંતએ બનાયું છે. પોલીસએ બાળકની ત્રણ વર્ષની ફોટાના આધારે હાઈ એકયૂરેસીની સાથે જણાવ્યું  કે તે હવે કેવું જોવાતું હશે. કોઈ પણ ભૂલ ન હોય તેના માટે પોલીસએ એઆઈ લેબના અનુમાનના હાજર ફેશિયલ રિકાગ્નિશન તકનીક સાથે મિક્સ કર્યું. 
 
સૉફ્ટવેરની સહાયતાથી આશરે સૌ લોકોને છાંટયુ. જ્યારબાદ ખબર પડીકે 18 વર્ષ પહેલા કિડનેપ થયું વીફેંગ હવે કૉલેજમાં અભ્યાસ કરી રહ્યું છે. કેસની તપાસમાં જોડાયેલા અધિકારી ઝેંગ ઝેનહાઈએ જણાવ્યુ કે જ્યારે તેને વીફેંગ મળ્યું તો તેને ના પાદી દીધી કે તેનો કિડનેપ થયું હતું. પણ જ્યારે તેમના ડીએનએને તેમના માતા-પિતાથી મેચ કર્યું તો સાફ થઈ ગયું. અધિકારી ઝેંગનો કહેવું છે કે તે કિડનેપ પછી થી જ બાળકની શોધ કરી રહ્યા હતા અને તેને કયારે આશ નહી મૂકી. 
 
વીફેંગ વર્ષ 2001માં છ મેને કંસ્ટ્રકશન સાઈટથી ગુમ થઈ ગયું હતું. જ્યાં તેમના પિતા ફોરમેનના રૂપમાં કામ કરી રહ્યા હતા. વીફેંગ ત્યારે રમતા-રમતા ગુમ થઈ ગયું. હવે તેમના માતા-પિતાને ખબર પડી કે કોઈ બીજું દંપત્તિએ તેમના દીકરાની પરવરિશ કરી છે. તેને તેમનો આભાર કર્યું. વીફેંગના પિતાનો કહેવું છે કે તે અને તેમના દીકરાની દેખબાલ કરનાર હવે ભાઈ જેમ થઈ ગયા છે. તેમનો કહેવું છે જે હવે તેમના દીકરાના બે પિતા છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં મેઘરાજા મહેરબાનઃ દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ