મહિલા નાગા સાધ્વીની આ હકીકત જાણીને તમે ચોંકી જશો - See Video

શુક્રવાર, 18 જાન્યુઆરી 2019 (13:31 IST)
મોટાભાગે આપણે એ જ માનીએ છીએ કે ફ્કત પુરૂષ જ નાગા સાધુ બને છે પણ તમને જાણીને થોડી નવઈ લાગશે કે મહિલાઓ પણ નાગા સાધુ બને છે. ઉલ્લેખનીય છે કે આ વાતની ચર્ચા એટલા માટે વાયરલ થઈ રહી છે કારણ કે આ વખતના કુંભ મેળામાં મહિલા નાગા સાધુ પણ સામેલ થઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ તમને ધનવાન બનાવી શકે છે આ સહેલા ઉપાયો