Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અકબર બીરબલ - બીરબલનો જવાબ સાંભળી અકબર થયા ચૂપ !

અકબર બીરબલ - બીરબલનો જવાબ સાંભળી અકબર થયા ચૂપ !
, શનિવાર, 16 સપ્ટેમ્બર 2017 (10:31 IST)
એક સમયની વાત છે એક માણસને પોપટમાં ખૂબ રૂચિ હતી. એ એણે પકડતો , સિખડાવતિ અને પોપટના શૌકીન માણસોને સારા મૂલ્યે વેચી આપતો. 
 
એક વાર એના હાથે એક ખૂબ સુંદર પોપટ આવી ગયા. એણે પોપટની સારી-સારી વાતો સિખડાવી અને બોલવું શીખડાવયું. તેણે એ લઈને અકબરના દરબારમાં ગયા. દરબારમાં પોપટના માલિકે પૂછ્યું જણાઓ "આ કોનું દરબાર છે " પોપટ બોલું આ અકબરના દરબાર છે. આ સાંભળીને  અકબર ખોબ ખુશ થયા. એ એ માણસથી બોલ્યા , મને આ પોપટ જોઈએ , બોલે આની શું મૂલ્ય માંગો છો. એ બોલ્યું જહાપનાહ આ બધુ તમારા જ છે. તમે જે મંજૂર હોય આપી દો. અકબરને એના જવાબ પસંદ અવ્યું અને અકબરે એને સારા મૂલ્ય આપીને પોપટને ખરીદી લીધું. 
 
મહારાજા અકબરે પોપટ માટે રહેવાની સારી સગવડ કરી આપી. એને ખોબ સુરક્ષાના વચ્ચે રખાયું . અને કહ્યું કે આ પોપટને કઈ પણ થવું ન જોઈએ. જો કોઈને પણ આ પોપટની મૌતની ખબર મને આપશે હું એને ફાંસી પર લટકાવી નાખીશ . હવે પોપટના ખૂબ ધ્યાનથી રખાયું  , પણ એક વાર પોપટ મૃત્યું પામ્યું . પણ હવે આ સૂચના મહારાજને કોણ આપો. રખવાળા ખૂબ પરેશાન હતો. ત્યારે એક માણસે કહ્યું કે બીરબલ અમારી મદદ કરશે. આ કહીને એને બીરબલમે બધી વાત કહી અને તેનાથી મદદ માંગી. 
 
બીરબલે રખવાળાને કહ્યું કે તમે જાઓ મહારાજને પોપટની ખબર હું આપીશ . બીરબલ બીજા દીવસે મહારાજ પાસે ગયું અને કહેવા લાગ્યા અમ્હારાજ તમારા પોપટ ....... અકબર - શું થયું માર પોપટને .... તમારા પોપટ જહાપનાહ . હા.. હા કહો શું ? મહારાજ , તમારા ... કહો તો પોપટને શું થયું .... અકબરે આખરે ધીમે આવાજે બોલ્યું મહારાજ તમારા પોપટ કઈ ખાતું નથી , કઈ પીતું નથી , ના તો કઈ બોલે છે અને ના જ પંખ ઉઠાવે છે.
 
 
 અને  હા એ આંખ પણ નથી ખોલતું .... 
 
 
મહારાજે ગુસ્સામાં બોલ્યું ..તો સીધા કેમ નહી કહેતા કે એ મરી ગયો છે
 
 
બીરબલે - જલ્દીથી જવાબ આપ્યા 
 
મહારાજ મેં તમને એના મૌતની ખબર નથી. આપી 
 
અને મહારાજ પાસે કોઈ જવાબ ન હોતો !! 
  
 
 
 
 
 
 
 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ ચાર વાતથી તમે પણ સમજી શકો છો કે પાર્ટનર શું ઈચ્છે છે...