Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વર્ષ 2024માં આ તારીખે લાગશે પહેલો સૂર્ય ગ્રહણ ભારત પર થશે આવુ અસર

વર્ષ 2024માં આ તારીખે લાગશે પહેલો સૂર્ય ગ્રહણ ભારત પર થશે આવુ અસર
, શુક્રવાર, 17 નવેમ્બર 2023 (12:16 IST)
Solar Eclipse 2024 date and time in India: 
 
Solar Eclipse 2024 date and time in India: વર્ષ 2024માં પણ સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ લાગી રહ્યુ છે. 2024આં કેટલા સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ લાગશે અને તેનો ભારત પર શું અસર પડશે જાણો છો 
 
વર્ષ 2024નો પહેલો સૂર્યગ્રહણ: વર્ષ 2024મા પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલ 2024ને લાગશે. આ સૂર્યગ્રહણ ભારતીય સમય મુજબ 8 એપ્રિલ ની રાત્રે 9 વાગીને 12 મિનિટ પર લાગશે અને મધ્ય રાત્રે 1 વાગીને 25 મિનિટ પર સમાપ્ત થશે. આ રીતે વર્ષ 2024 નુ પ્રથમ સૂર્યગ્રહણની સમય 4 કલાક 39 મિનિટ હશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Surya Gochar 2023: છઠ પહેલા સૂર્ય બદલશે પોતાની રાશિ, તમામ 12 રાશિઓ પર થશે અલગ-અલગ અસર, જાણો તમારી રાશિની સ્થિતિ.