Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ 4 રાશિવાળા હોય છે ખૂબ ભાગ્યશાળી, સુખ-સુવિધાઓની નહી હોય ક્યારે કમી

આ 4 રાશિવાળા હોય છે ખૂબ ભાગ્યશાળી, સુખ-સુવિધાઓની નહી હોય ક્યારે કમી
, ગુરુવાર, 22 એપ્રિલ 2021 (07:48 IST)
ખૂબ ભાગ્યશાળી હોય છે 
આજના સમયેમાં દરેક કોઈ સુખ સુવિધાથી ભરેલું જીવન પસાર કરવા ઈચ્છે છે. પણ દરેક કોઈ નોકરી અને ધંધામાં સફળતા હાસલ નહી કરી શકે છે. પણ જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક રાશિઓ ખૂબ ભાગ્યશાળી ગણાય 
છે. કહેવાય છે કે આ રાશિના જાતક દરેક કામમાં સફળતા અને નોકરી-ધંધામાં બઢતી હાસલ કરે છે. જાણો આ રાશિઓ વિશે 
 
વૃષભ રાશિવાલાને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ ભાગ્યશાળી ગણાય છે. કહેવાય છે કે આ રાશિના જાતકોના જીવન સુખ- સુવિધાઓથી ભરેલુ રહે છે. આ થોડી મેહનત કરીને સારી સફળતા મેળવે છે. કહે છે કે આ રાશિના 
જાતકોને ઓછી ઉમ્રમાં પ્રમોશન મળી જાય છે. 
 
જ્યોતિષશાસ્ત્ર મુજબ કર્ક રાશિ વાળાની કુંડળીના સ્વામી ચંદ્રમા હોય છે. ચંદ્રમાની કુંડળીમાં શુભ સ્થિતિ હોવાના કારણે આ ખૂબ મહેનતી હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ કર્ક રાશિવાળાને જીવનમાં તે મળી જાય છે જે 
તેણે પોતે નહી વિચાર્યુ હોય છે. તેણે પૈતૃક સંપત્તિનો લાભ પણ મળે છે. 
 
જ્યોતિષશાસ્ત્ર મુજબ સિંહ રાશિ વાળાના જાતક સાહસી હોય છે. આ લોકો પ્રતિભા અને ગુણના ધની હોય છે. તેમની રાશિનો સ્વામી સૂર્ય હોય છે. જેના કારણે તેણે સફલતા, માન-સન્માન અને યશની પ્રાપ્તિ હોય છે. 
આ તેમના બળે સુખ- સુવિધાઓથી ભરેલુ જીવન પસાર કરે છે. 
 
વૃશ્ચિક રાશિના જાતક તેમના બળે સફળતા હાસલ કરે છે. તેમની મેહનત જ તેમનો ભાગ્ય હોય છે. આ સફળતાની સીઢી જલ્દી ચઢે છે. કહેવાય છે કે તેને ભૌતિક સુખોમાં કમી નહી રહે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vastu Tips Basil- ઘરની અગાશી પર ન રાખવું તુલસીનો છોડ સ્નાન કર્યા વગર ન તોડવું