Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજનુ રાશિફળ 08/08/2020 - આજે હનુમાનજીની કૃપા રહેશે આ 5 રાશિ પર

આજનુ રાશિફળ 08/08/2020  - આજે હનુમાનજીની કૃપા રહેશે આ 5 રાશિ પર
, શનિવાર, 8 ઑગસ્ટ 2020 (07:36 IST)
મેષ:-સામાજિક યશ વધશે. ધર્મ આધ્યાત્મની તરફ ઝોકની વૃત્તિને કારણે માનસિક શાંતિ રહેશે. કોઈ પણ કામમાં પ્રમોદ હાનિકારક થઈ શકે છે.
 
વૃષભ:-આર્થિક ખર્ચમાં કમી કરવી જરૂરી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વ્યવહાર કરવો. દૈનિક કાર્યોમાં અવરોધ આવી શકે છે. યાત્રા થઈ શકે છે.
 
મિથુન:-દોડધામ બાદ સ્થિતિને પોતાની અનુકૂળ બનાવી શકશો. સામાજિક સ્થિતિ સારી તેમજ કાર્યક્ષેત્ર વિસ્તૃત થશે. મિતવ્યયિતાના મહત્વને સમજવું.
 
કર્ક:-પ્રયાસ વધુ અને સમય પર કરવો. દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. આર્થિક હાનિનો યોગ. દેવાથી દૂર રહેવું. સામાજિક કાર્યોમાં મર્યાદિત રહો.
 
સિંહ:-કૌટુંબિક જીવનમાં તનાવ રહી શકે છે. પ્રબળ આત્મવિશ્ચાસ અને દૃઢ નિશ્ચયથી મુશ્કેલ કાર્યોનો પણ ઉકેલ નીકળશે. કુટુંબમાં સુખ-શાંતિ રહેશે. સત્સંગ થશે.
 
કન્યા:-સ્થાયી મિલકતની ખરીદનો યોગ છે. જૂના કાર્યોનું પરિણામ મળશે. ઉદર વિકારને કારણે ખાનપાન પર સંયમ રાખવું.
 
તુલા :-મિત્રો અને સ્વજનો સાથે ભેટ થશે. યાત્રાથી લાભ થશે. તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. વ્યવસાયિક યાત્રા લાભપ્રદ રહેશે.
 
વૃશ્ચિક:-દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આપની ભાવનાઓના કદર થશે. પદોન્નતિ માટે નવી તકો મળશે. ધંધામા સુધારો જોવા મળશે.
 
ધન:-સાવચેતીથી કામ કરવુ. અચાનક ખર્ચથી પરેશાની વધશે. આંખ સબંધી તકલીફ રહેવા સંભાવના છે. નોકરીમા થોડી પરેશાની જણાશે.
 
મકર:-અકારણ ચિંતાથી કામ બગડશે. ખર્ચાઓ ઉપર કાબુ રાખવો જરૂરી છે. કામકાજમાં ઓછી સફળતા જણાય છે. મહેનત વધે અને ફળ ઓછું મળે.
 
કુંભ :-  વિકાશના કામમાં સફળતા મળશે. વિરોધપક્ષથી વિજય મેળવશો. ન્યાય તમારા પક્ષે રહેશે. પ્રગતિ ઉત્તમ જણાશે.
 
મીન:- માનસિક તનાવ જણાશે. પાચન સબંધી તકલીફ જણાશે. ઉપરી અધિકારીથી તકલીફ જણાશે. ધનસબંધી ચિંતા રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માતા લક્ષ્મીની કૃપા રહેશે આજે આ 3 રાશિઓ પર- 7/08/2020