Publish Date: Wed, 06 Jun 2018 (14:37 IST)
Updated Date: Wed, 06 Jun 2018 (14:43 IST)
અનેકવાર ઘરમાં તનાવ, ક્લેશ, લડાઈ-ઝગડા થતા રહે છે. જેનુ કારણ તમારા ઘરમાં પણ હોઈ શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં એવી અનેક વાતો બતાવાઈ છે જે ઘરની સુખ શાંતિને ભંગ કરે છે. આવો જાણીએ શુ છે એ કારણ..