Publish Date: Sat, 13 Oct 2018 (00:01 IST)Updated Date: Wed, 10 Oct 2018 (14:45 IST)
મેષ:કોઈના ભરોસે ન રહેતા પોતાનું કામ પોતે જ કરવું. પાછલા અટકેલા કાર્યોની તરફ ધ્યાન આપીને પ્રયત્ન કરવા પર સારા પરિણામ આવવાની શક્યતા છે. ધન તેમજ સમય પસાર થવાનો યોગ.યાત્રા થઈ શકે છે.યાત્રા થઈ શકે છે.પ્રયત્નોનો ફળ તરત જ મળશે.