Publish Date: Sun, 01 Jan 2017 (00:45 IST)
Updated Date: Wed, 28 Dec 2016 (16:48 IST)
મૂલાંક નવ નો ફલાદેશ
અંક 9 આ વર્ષ તમારા ઉપર સૂર્ય નારાયણની કૃપ રહેશે. તમારી મેહનત અને હિમ્મતના પર તમે દરેક ક્ષેત્રમાં આગળ રહેશો. નોકરી અને બિજનેસમાં તમે સૂર્યના સમાન ચમકતા વાળા છો. બિજનેસમાં કોઈ મોટો લાભ તમારા ઈંતજાર કરી રહ્યા છે. આ સમયે પ્રમોશન મળવાની પણ પૂરી શકયતા છે. પોલીસ ડિપાર્ટમેંત , બિલ્ડિંગ મટેરિયલ-સીમેંટ -પ્રાપર્ટી -ડાક્ટરી કેમિસ્ટથી સંકળાયેલા કોઈ કામ કરી રહ્યા છો તો તમારું કામ બની જશે. પાછળા વર્ષ જે મેડિકલ એટૃએસ તમે કલિયર નહી કરી શકયા આ વર્ષ તેમાં ઝંડા ગાડ્વાના પૂરા-પૂરા યોગ છે. લાઈફ પાર્ટનર સાથે તમારા રિલેશન રોમાંટિંક થશે. તમારા બાળકના બર્થડે પર કોઈ મોટી પાર્ટી ઓર્ગેનાઈજ કરી શકો છો. આ મતો તમે ખૂબ સમય થી ગોલ્ડન મૂમેંટ્સ જીવવાની વિચારી રહ્યા છો . ગર્લફ્રેંડ /બ્વાયફ્રેંડ ના સાથે જો કોઈ વિવાદ ચાલી રહ્યા છે તો તમારી ગાડી ફરીથી પાટા પર આવવાની આશા છે. કોઈ નવા સાથીની શોધમાં જો તમે ભટકી રહ્યા છો તો મજનૂ ને લેલા મળી સમજો. હેલ્થને લઈને તમને કોઈ ટેશન લેવાની જરૂર નથી. આમ તો થોડી બૉડી બની જાય તો તમારી પર્સનેલિટીમાં ચાર-ચાંદ લાગવા પાકું છે. મેડિટેશનના સહારા લઈને તમે મેંટલી અને સ્ટ્રાંગ બની શકો છો. 13 અપ્રેલથી 12 મે સુધીનો સમય તમારા માટે ઉત્તમ સિદ્ધ થઈ શકો છો.
મૂલાંક 9 માટે ઉપાય
તમારા માટે મંગળવાર, રવિવાર અને સોમવાર શુભ છે , જો તે વારમાં 9, 18, અને 27 તારીખ પડી જાય તો સફળતા તમારે સાથ છે.
તમારા માટે લાલ, સિંદૂરી રંગ શુભ છે. તેથી આ રંગના કપડાને પ્રધાનતા આપવી
હનુમાનજીની દરરોજ પૂજા કરવી ફાયદાકારી છે
મંગળવારનો વ્રત રાખવું.
4, 5 અને 7 અંક વાળા માણસથી બચીને રહેવું .