Publish Date: Sun, 01 Jan 2017 (00:42 IST)
Updated Date: Wed, 28 Dec 2016 (16:45 IST)
મૂલાંક 8 નો ફલાદેશ
અંક આઠ આ વર્ષ તમારા પર મંગળ ગ્રહનો સ્વામિત્વ રહેશે. તમે ઉર્જા અને જોશથી ભરા રહેશો. નોકરી અને બિજનેસમાં તમે ખૂબ મેહનત કરવા વાળા છો. પણ પરિણામ આશાથી થોડા ઓછા મળી શકે છે. આ સમયે કોઈ નવો ધંધા શરૂ ન કરવા અને કોઈ પણ બિજનેસમાં મોટા નિવેશ કરતા પહેલા વિચારી લો. પ્રાપર્ટી મશીનરી , લોખંડના બિજનેસથી સંકળાયેલ લોકોને તમારા ધંધામાં સાવધાની રાખવી જોઈએ. અભ્યાસમાં આ વર્ષ તમારું ધ્યાન થોડું ઓછું લાગવાની શકયતા છે. જો અભ્યાસ માટે તમે વિદેશ જવાની વિચારી રહ્યા છો તો થોડી મુશ્કેલી આવી શકે છે. ફેમિલી લાઈફ સ્મૂથ ચાલવા વાળી છે. પણ જીવનસાથી અને બાળકને વધારે સમય ન અપવાના કારણે લાઈફ-પાર્ટનર સાથે થોડી નોક-ઝોંક શકય છે. તમારા મારે સારું આ છે જે જૉબ કે બિજનેસની સાથે - સાથે પરિવારને પણ સમય આપવું. તેને કોઈ ટ્રિપ પર ફરવા પણ લઈ જઈ શકો છો. તમારા ગર્લફ્રેંડ/બ્વાયફ્રેંડ સાથે વાદ્-વિવાદથી બચવું નહી તો ભારે પડવાની શકયતા છે. રિલેશનશિપમાં તાલમેલ બેસાડી આગળ વધવું . વાતને વધારવી બ્રેકઅપના કારણ બની શકે છે. હેલ્થને લઈને કાન્શિયસ રહેવું. દરરોજ આટલી ચા પીવાની ટેવ તાળવી. આમ તો 2017માં તમારું વજન વધી શકે છે. આથી રોજ સવારે જૉગિંગ કરવી. અંક જ્યોતિષ મુજબ 14 જાન્યુઆરી થી 13 ફેબ્રુઆરી સુધી નો સમય તમારા માટે એક નવા સવેરા લઈને આવી શકે છે.
મૂલાંક 8 માટે ઉપાય
તમારા માટે શનિવાર અને બુધવાર શુભ છે , જો તે વારમાં 8, 17, 26 તારીખ પડી જાય તો લાભદાયક રહેશે.
તમારા માટે કાળા , ભૂરો , બ્લૂ , લીલો , વાદલી રંગ શુભ છે. તેથી આ રંગના કપડાને વધારેથી વધારે પહેરવા .
ખિસ્સામાં કાળા રૂમાલ રાખવું .
શનિવારનો વ્રત રાખવું અને કોઈ ગરીબને ભોજ કરાવો.
1, 2, અને 9 અંક વાળા માણસથી બચીને રહેવું .