Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફેબ્રુઆરી 2017 માસિક રાશિફળ

ફેબ્રુઆરી 2017 માસિક રાશિફળ
, બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (13:37 IST)
મેષ- ફેબ્રુઆરી મહીના ની શરૂઆતમાં પિતાના સાથે સંબંધોમાં સાંમજ્સ્ય વધશે. યશ માન,કીર્તિ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. પારિવારિક સંબંધ, દાંમપ્ત્ય જીવન સાર્વજનિક જીવનમાં શુભ પરિણામ પ્રાપ્ત થશે. ઉધાર વસૂલી જેવા કાર્યમાં વિલંબની શકયતા વધી જશે. ખાસ કરીને હાથમાં આવેલું લાભ અંતિમ ઘડીમાં છિનાઈ શકે છે. આર્થિ લેનદેનમાં સાવધાની રાખવી. 
વૃષભ- માનસિક શાંતિ અને સારા સ્વાસ્થ્યા સાથે ફેબ્રુઆરી માસની શરૂઆત થશે. તરોતાજા હોવાના કારણે તમે કામ મૂકીને પરિજન સાથે પિકનિક કે પ્રવાસની યોજના બનાવશો. ઉચ્ચ અધ્યયન માટે વિદ્યાર્થીઓને વિદેશ જવાના અવસર મળી શકે છે. શેયર બજાર કેસટ્ટામાં લાંબા સમય માટે નિવેશ કરી શકશો. આ સમયે કોઈ વડીલ, ગુરૂ કે વિદ્વાનથી ભેંટ થશે. મહીનાના ઉતરાર્ધમાં કરિયરમાં ઉત્તમ ફળ મળશે. આમ તો આવકમાં કમી આવશે. લગ્નના ઈચ્છુક જાતકોને યોગ્ય માણસથી મળવાની શકયતા છે. પેટ સંબંધી રોગ કે કફરહિત રોગ થવાની શકયતા છે. ખાવા-પીવા અને ફરવામાં સંયમ રાખવું. નહી તો આગળ ચાલીને પરેશાની ઉઠાવી પડી શકે છે. 
 
મિથુન - મહીનાના પ્રારંભ પ્રોફેશનલ વિષયો માટે સરસ રહેશે. વ્યાપારિઓના નવા ઑર્ડર મળશે. મહીનાની શરોઆતમાં રિયલ એસ્ટેટ, કૃષિસ સજાવટની વસ્તુઓ, સૌંદર્ય પ્રસાધન, કળા જગતથી સંકળાયેલા લોકો સરસ પ્રગ્તિ કરશે. તમને આર્થિક લાભ પણ મળી શકે છે. આમ તો પહેલા પખવાડામાં સરકારી અને કાનૂની વિષ્યોમાં ખર્ચની શકયતા છે. આધ્યાત્મિક અધ્યયન માટે ઉત્તમ સમય છે. બ્લ્ડપ્રેશર, હૃદયસંબંધી સમસ્યા દાંત કે મસૂડાના દુખાવા બોલવાની તકલીફ માઈગ્રેન જેવા રોગ હોય તો વધારે સાવધાની રાખવી પડશે. વડીલ સાથે વિવાદ ન કરવા. 
 

કર્ક - મહિનાનું પ્રથમ અઠવાડિયુ તમારે માટે લાભપ્રદ અને શુભ રહેશે. આ દરમિયાન આવકમાં વધારો. માન-સન્માનની પ્રાપ્તિ માટે સાથે કાર્યોમાં સફળતા પણ મળશે. પણ બીજા અઠવાડિયામાં બુધ તમારી રાશિથી આઠમાં ઘરમાં હોવાથી તમને સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ સાથે જ ઘરેલુ અને આર્થિક મામલામાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. 
webdunia
સિંહ - આ મહીનો તમારા માટે શુભ ફળદાયી રહેશે. કોઈ કામમાં જલ્દબાજ્જી ન કરવી. ગુસ્સામાં લીધેલા નિર્ણય મુશ્કેલીમાં નાખી શકે છે. આમ તો રોકાયેલા કામ પૂરા થશે જેનાથી માનસિક શાંતિ મળશે. પત્ની કે ભાગીદારથી લાભની આશા રાખી શકો છો. જે લોકો સરકારી નોકરી કરે છે એમના માટે આ સમય શુભ રહેશે. આખરેના બે દિવસ બધા પ્રકારથી લાભ થશે. વિદ્યાર્થીમે સફળતા મળશે . 
 
કન્યા - આ મહીનામાં આર્થિક મજબૂતી અને નોકરીયાત લોકોને આગળ વધવાનું અવસર મળશે. પણ શત્રુ કે પ્રતિસ્પર્ધી વધારે સક્રિય રહેશે. આથી કામમાં બેદરકારી ન કરવી. સ્વાસ્થયનો ખાસ ધ્યાન રાખો. મહીનાના મધ્યમાં પણ કામમાં અટકળૉ આવશે. મહીનાનો આખરે દિવસો કાર્યમાં સફળતા આપતું રહેશે. બધા પ્રકારના રોકાયેલા કાર્ય સમય પર પૂર્ણ થશે. 
 

તુલા - મહત્વપૂર્ણ ગ્રહ ખરાબ સ્થાન કે સારા સ્થાનમાં ખરાબ ગ્રહ હોવથી તમને આ મહીને ખૂબ ઉતાર ચઢાવ જોવા મળશે. શરૂઆતના ચરણમાં પ્રેમ સંબંધમાં કોઈ પણ કારણથી તનાવ આવી શકે છે. તમારા દ્વારા તમારા પ્રેમની અભિવ્ય્કતિ ઠીક રીતે નહી કરવાની આશંકા છે. વિદ્યાર્થીઓ માટે પ્રતિયોગી પરેસાની તૈયારી કરવાના ઉદ્દેશ્ય માટે મધ્યમ સમય છે. રોગ સ્થાનમાં શુક્ર અને મંગળ થવાથી સ્વાસ્થય પ્રત્યે સાવધાન રહેવું. 
 
વૃશ્ચિક - આ મહીનામાં નોકરી ધંધામાં સારું લાભ મળવાની શકયતા છે. તમને નવી નોકરીના વિષયમાં વિચાર કરવા કે કોઈ ધંધાકીય ઉદ્યમ શરૂ કરવા માટે તૈયાર રહેવાની શકયતા છે. આ સ્થિતિ તમને મહિલા મિત્રોથી લાભ અપાવશે. એમના જ્ઞાનના ઉપયોગ કરશો તો વધારે પ્રગતો કરી શકશો. કામ-ધંધામાં બુદ્ધિના ઉપયોગથી વધારે લાભ થશે. આ સમયે તમે જે સ્થાન પર વ્યાપાર કે નોકરી કરે છે ત્યાં તમારી વાણીના કારણે લોકોમાં તમારું પ્રભાવ વધશે. દરેક કાર્યમાં જીવનસાથીના સહયોગ મળશે. ભાગ્યોદયથી નવા અવસર મળશે. બિજનેસમં ભાગીદારના સહયોગ મળશે. આવતા એક મહીનાના સમયે પ્રાપર્ટીનો કામ પણ સારી રીતે પૂરા થઈ શકે છે. 
 
ધનુ - તમારા ઉપર શનિની સાઢેસાતી હોવાથી તમને માનસિક અને શારીરિક રોગોની શરૂઆત કરશે. ઘણી પરીક્ષાઓથી ગુજરવા માટે માનસિક રૂપથી તૈયાર રહેવું પડશે.  લગ્ન સંબંધિત વિષયોમાં મોડું થશે. આ મહીના તમારા કાર્યમાં પ્રગતિ થશે અને ભાગ્યના સારું સાથ મળશે. પરિજનોની જરૂરાત પૂરા કરવા તમારા વધારે ખર્ચ થશે. નવા ઘર કે અચળ સંપતિ ખરીદવાના વિચાર બનાવીએ રહ્યા છો તો અનૂકૂળ સમય છે. સંતાન પર ખર્ચ વધશે. 

મકર - મહીનાની શરૂઆતનો સમય વિદ્યાર્થી વર્ગ અ ને પ્રેમીજન માટે ઉત્તમ રહેશે. 3 તારીખે મનોબળ ઉત્તમ રહેશે અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. કાર્ય ક્ષમતાનો વિકાસ થશે. કાર્ય કરવામાં તમે આળથે મુક્ત રહેશો -સુખ સુવિધા સંબંધા સમસ્યાઓ ધીમે-ધીમે સમાધાન આવતો જોવાશે. પાંચમી તારીખને બુધ લગ્નમાં થઈને મકર રાશિના જાતકો માટે ભાગ્યશાળી સમયની શરૂઆત થશે. 
 
કુંભ- મહીનાના પૂર્વાર્ધમાં તમારા નવા કામ શરૂ થશે અને જૂના કાર્ય પૂર્ણ પણ થશે. નવા ધંધા-નોકરીની શરૂઆત માટે અનૂકૂળ સમય છે. વિદેશગમનના પ્રબળ યોગ બની રહ્યા છે. આમ તો આ સમયે સરકારી કામમાં મુશ્કેલી આવશે. ધંધા અને નોકરી માટે યાત્રાના યોગ પણ બનશે. કોઈ નવા કાર્ય શરૂ કરવામાં સાવધાની રાખવી જરૂરી છે. કોઈ પણ વિષય માં ખૂબ વિચારીને, જરૂરી લાગે તો વિશેષજ્ઞોની સલાહ લઈને કામ કરવું હિતકારી થશે. તમારા ગુસ્સા અને આવેશને નિયંત્રણ રાખવું જરૂરી છે. 
 
મીન - આ મહીનાનો પૂર્વાર્ધ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે. પ્રથમ દિવસ ચંદ્રના લાભ સ્થાનથી પસાર થવાથી તમને લાભ અને આવક થશે. ત્યારબાદ 21 અને 22 તારીખને તમે માનસિક દુવિધા અને ચિંતા , કામમાં તકલીફ અનુભવ થશે. જલ્દબાજી કરવાથી તમારા  કોઈ કામ બગડશે કે નુકશાન થવાની શકયતા છે.આ સમયે તમારા ગુસ્સા કે આવેશના કારણે કોઈની સાથે ઉગ્ર વિવાદ  કે ઝગડા થઈ શકે છે. જીવનસાથી સાથે પણ વ્યવહારમાં સમાધાનકારી માર્ગ અજમાવો. ખર્ચની માત્રા વધશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાળકોનું નામકરણ કરતા પહેલા આટલુ જરૂર જાણો