Publish Date: Tue, 28 Jan 2020 (17:11 IST)
Updated Date: Tue, 28 Jan 2020 (17:12 IST)
ટીચર- જો તારા લગ્ન થાય અને પત્ની અને સાળી બન્ને જોડિયા હોય તો તું
પત્નીને કેવી રીતે ઓળખીશ
વિદ્યાર્થી - એકદમ સરળ છે.
ટીચર - એ કેવી રીતે
વિદ્યાર્થી -હું બન્નેને ચીટીયો ભરીશ
ચીડાઈ જશે તે પત્ની અને શરમાઈ જશે તો સાળી