Publish Date: Tue, 28 Jan 2020 (17:08 IST)
Updated Date: Tue, 28 Jan 2020 (17:09 IST)
ટીચર- આવું કયું સ્તનધારી પ્રાણી છે
જે આકાશામાં ઉડે છે
પણ જમીન પર જ બાળકને જન્મ આપે છે?
આખી ક્લાસમાં સન્નાટો છવાઈ ગયું
ત્યારે લાસ્ટ બેંચ પર બેસેલો પપ્પૂ બોલ્યો
Sir- એયરહોસ્ટેસ્ટ
ગુરૂજી બેભાન થઈ ગયા
હોશ આવતા પર સ્વેચ્છિક રિટાયરમેંટ લઈ લીધું..