Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગ્રેજ્યુએટ માટે આ વિભાગમાં નીકળી છે જોબ્સ, જલ્દી કરો એપ્લાય

ગ્રેજ્યુએટ માટે જોબ્સ
મહારાષ્ટ્ર લોક સેવા આયોગે ટેક્સ આસિસ્ટેંટ, સ્ટેનો અને અન્ય 234 પદ પર ભરતી માટે નોટિફિકેશન રજુ કરી અરજી મંગાવી છે.  ઉમેદવાર પોતાની ઈચ્છથી એપ્લાય કરી શકે છે. 
 
શિક્ષણિક યોગ્યતા -  ઉમેદવર પાસે બેચલર ડિગ્રી + મરાઠી ભાષાની માહિતી + ટાઈપિંગ જ્ઞાન હોવુ જોઈએ. 
 
પદની વિગત 
 
પદની સંખ્યા - 234 પદ 
માધ્યમિક નિરીક્ષક સમહ A
 
ટેક્સ આસિસ્ટેટ ગ્રુપ એ 
આશુલિપિક (મરાઠી)
આશુલિપક (અંગ્રેજી) 
 
અરજી કરવાની અંતિમ તારીખ 
 
આ પદ માટે અરજી કરવાની અંતિમ તારીખ 6 મે 2019 છે. 
 
આયુસીમા - ઉમેદવારની વય 18-38 વર્ષની અંદર હોવી જોઈએ 
 
પસંદગી પ્રક્રિયા - ઉમેદવારની પસંદગી રિટેન ટેસ્ટ અને ઈંટરવ્યુમાં પ્રદર્શન મુજબ કરવામાં આવશે. 
 
સેલેરી - પગાર - 19,900-101,600/ INR રહેશે. 
 
આ રીતે કરો અરજી - ઉપરોક્ત પદ પર અરજી કરવા માટે ઉમેદવાર વિભાગની વેબસાઈટ mahampsc.mahaonline.gov.in  દ્વારા 6 મે 2019 સુધી એપ્લાય કરી શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જો કોંગ્રેસ આણંદની લોકસભા સીટ ન જીતી તો ગુજરાતમાં એક પણ સીટ નહી જીતી શકે - ભરતસિંહ સોલંકી