Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Railway Jobs 2019: રેલવેએ 2393 પદ પર કાઢી છે ભરતી, આ રીતે કરો અરજી

Railway Jobs 2019: રેલવેએ 2393 પદ પર કાઢી છે ભરતી, આ રીતે કરો અરજી
, શનિવાર, 17 ઑગસ્ટ 2019 (16:10 IST)
દક્ષિણ રેલવેએ ટ્રૈકમૈન, હેલ્પર (ટ્રેક મશીન) હેલ્પર, હેલ્પર (સિગ્નલ) પોઈંટમૈન 'B'(SCP), હેલ્પર (C&W), હેલ્પર/ડિઝલ, મૈકેનિકલ, હેલ્પર /ડિઝલ ઈલેક્ટ્રિકલ અને અન્ય અનેક પદો પર અરજી આમંત્રિત કરી છે. યોગ્ય અને ઈચ્છુક ઉમેઅદવાર 12 સપ્ટેમ્બર સુધી આ પદ પર અરજી કરી શકે છે. દક્ષિણી રેલવેએ કુલ 2393 પદ પર અરજી મંગાવી છે. ઉમેદવારોએ ફુલ ટાઈમ અરજી આમંત્રિત કરી છે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવાર 12 સપ્ટેમ્બર સુધી આ પદ પર  અરજી કરી શકે
છે.   પસંદગીના ઉમેદવારોનેફુલ ટાઈમ કોંટ્રેક્ટ અધાર પર રાખવામાં આવશે  ઈચ્છુક ઉમેદ્વાર સત્તાવર વેબસઈટ www.rrcmas.in પર જઈને અરજી કરી શકે છે.  12 સપ્ટેમ્બરના રોજ સાંજે 5 વાગ્યા સુધી ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે. 
 
પગાર 
 
પસંદગીના ઉમેદવારોને સાતમા વેતન આયોગ મુજબની સેલેરી મળશે.  “Z” ક્લાસ વાળા ઉમેદવારોને દર મહિને 22,968 અને "Y" ક્લાસ ઉમેદવારોને  24,660નો પગાર મળશે. જ્યારે કે "X" ક્લાસના ઉમેદવારોને દરમ મહિને 27,072ની સેલેરી પ્રાપ્ત થશે. આ ઉપરાંત કર્મચારીઓને મળનારા  DA, TA, HRA અને ડ્રેસ અલાઉંન્સના રૂપમાં 5000 રૂપિયા દર વર્ષે મળશે. 
 
વય સીમા - આ પદ માટે 50 વર્ષ સુધીના ઉમેદવાર અરજી કરી શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૩૫ મગર બચાવાયા