Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

JEE Main Result 2021: jeemain.nta.nic.in પર રજુ થયુ જેઈઈ મેન અંતિમ ઉત્તર કુંજી, પરિણામ જલ્દી

, શનિવાર, 11 સપ્ટેમ્બર 2021 (12:57 IST)
JEE Main Result 2021: JEE મુખ્ય સીઝન ચારની પ્રોવિઝનલ આન્સર કી બાદ અંતિમ આન્સર કી (JEE Main final answer key 2021) રજ થઈ ચુકી છે. ઉમેદવાર, એનટીએ(NTA) ની સત્તાવાર વેબસાઈટ પર જઈને બીઈ, બીટેક પેપર-1 ની ફાઈનલ આંસર-કી ચેક કરી શકે છે. એનટીએ હવે ક્યારે પણ જેઈઈ મુખ્ય પરીક્ષા સર ચારનુ પરિણામ  (JEE Main 2021 result) જાહેર કરવાના છે. 
 
આ વર્ષથી કોરોના વાયરસ (covid 19) મહામારીને કારણે સંયુક્ત પાત્રતા અને પ્રવેશ પરીક્ષા (JEE) વર્ષમાં ચાર વાર આયોજીત કરવામાં આવી રહી છે.  ચોથા સત્રની એન્જીનિયરિંગ એંટ્રેસ એક્ઝામ 26, 27 અને 31 સપ્ટેમ્બર અને 1 અને 2 સપ્ટેમ્બર 2021 ના રોજ આયોજેત કરવામાં આવ્યુ હતુ. જેમાં BE અથવા B.Tech પેપર -1 અને બેચલર ઓફ આર્કિટેક્ચર પેપર -2 A અથવા બી.પ્લાનિંગ પેપર-2 B ની પરીક્ષા લેવામાં આવી હતી.
 
08 સપ્ટેમ્બર સુધી હતી તક 
 
JEE મેઈન 2021 પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડ્યા બાદ, 08 સપ્ટેમ્બર સુધી વાંધો નોંઘાવવાની તક હતી. ત્યારબાદ ફાઈનલ આંસર કી રજુ કરવામાં આવી છે. હવે ટૂંક સમયમાં જ જેઈઈ મેન રિઝલ્ટ 2021 રજુ થવાનુ છે.   JEE મેઇન ફાઇનલ આન્સર કી ડાઉનલોડ અને પરિણામ ચેક કરવાની રીતે નીચે જોઈ શકો છો. 
 
JEE Main Final Answer Key 2021: જાણો કેવી રીતે કરશો ડાઉનલોડ 
 
સ્ટેપ 1: JEE મેઈનની સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in ની પર જાવ 
સ્ટેપ 2: હોમ પેજ પર JEE મેઇન ફાઈનલ આન્સર કી લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: લોગ-ઇન ક્રેડેશિયલ દાખલ કરો.
સ્ટેપ 4: તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર આન્સર કી ખુલશે.
સ્ટેપ 5: તેને તપાસો, ડાઉનલોડ કરો અને ભવિષ્ય માટે પ્રિન્ટઆઉટ તમારી પાસે કાઢીને મુકો  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં રાજકિય શાબ્દિક યુદ્ધ શરુ થયુ, રીવાબા અને નયનાબાના સામ સામે નિવેદનો