Publish Date: Fri, 11 Feb 2022 (11:34 IST)
Updated Date: Fri, 11 Feb 2022 (11:41 IST)
Gujarat Forest Recruitment 2022 - ગુજરાત વન વિભાગની ભરતી
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 ગુજરાત વન વિભાગની ભરતી 2022 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડમાં નોકરી મેળવતા યુવાનો માટે સારા સમાચાર, ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ફોરેસ્ટ ગાર્ડની ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી કરી છે. જો તમે 10મું, 12મું પાસ લાયકાત ધરાવતા હો તો તમે આ ફોર્મ અરજી કરી શકો છો. આ ભરતી માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://forests.gujarat.gov.in/ પર અરજી કરી શકે છે. ઇચ્છુક ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા અરજી કરો.
|
Forest Department Gujarat Recruitment 2022 Information |
|
Vacancies Name |
Forest Guard |
|
Total Vacancy |
– |
|
Qualification |
10th, 12th |
|
Age Limit |
18-38 Years |
|
Application Mode |
Online |
|
Job Location |
Gujarat |