Publish Date: Sun, 04 Aug 2024 (18:08 IST)
Updated Date: Mon, 26 Aug 2024 (07:46 IST)
Happy Janmashtami-
તમારા દુઃખ માટે દુનિયાને દોષ ન આપો.
તમારા મનને સમજાવો કે તમારા મનમાં પરિવર્તન એ તમારા દુ:ખનો અંત છે.!!
આપ સૌને જન્માષ્ટમી ના પાવન પર્વની ખુબ ખુબ શુભેચ્છાઓ
ભગવાન શ્રીકૃષ્ણ આપ સૌને પરિવાર સહિત ખુબ સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સારી તંદુરસ્તી!!
ગોકુલ જેનું ધામ
શ્રી કૃષ્ણ ભગવાનને
અમારા બધાનો પ્રણામ
Happy Janmashtami!!
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી,
હે નાથ નારાયણ વાસુદેવ.
માખણ ચોર નંદ કિશોર,
બાંધી જેણે પ્રીતની દોર,
હરે કૃષ્ણ હરે મુરારી,
જેને પૂજે દુનિયા સારી
ચાલો તેમના ગુણગાન ગાઈએ અને સાથે મળીને જન્માષ્ટમી ઉજવીએ.
કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામના!!
અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરા
રામ નારાયણ જાનકી વલ્લભા!!
જન્માષ્ટમીની શુભકામના
નંદ ઘેર આનંદ ભયો,
જય કન્હૈયા લાલ કી
જય કન્હૈયા લાલ કી
હાથી ઘોડાની પાલખી,
કૃષ્ણ જન્મદિવસ ની શુભકામના!!
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી
હે નાથ નારાયણ વાસુદેવ,
અમારા એક મિત્ર,
ઓ નાથ નારાયણ વાસુદેવ
જય શ્રી કૃષ્ણ