Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Samsung Galaxy M40- ભારતમાં લાંચ થયું, કીમત 20 હજારથી ઓછી

Samsung Galaxy M40- ભારતમાં લાંચ થયું, કીમત 20 હજારથી ઓછી
, ગુરુવાર, 13 જૂન 2019 (11:34 IST)
સેમસંગએ તેમની એમ સીરીજ દ્વારા ભારતમાં તેમનો નવું સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી એમ 40 Samsung Galaxy M40 લાંચ કર્યું છે. તેનાથી પહેલા એમ 20 અને એમ 30 જેવા સ્માર્ટફોન બજારમાં ઉતાર્યા છે. ગેલેક્સી એમ40ની ખાસિયયની વાત કરીએ તો તેમાં સ્નેપડ્રેગન 675 પ્રોસેસર મળશે. તે સિવાય આ ફોનમાં ટ્રીપલ કેમરા સેટઅપ આપ્યું છે. આ ફોનમાં ડિસ્પ્લે છે એટલે તેની ડિસ્પ્લેમાં જ તમને ફ્રંટ કેમરા મળશે. 
 
Samsung Galaxy M40ની કીમત 
કીમતની વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી એમ40ની ભારતમાં કીમત 19, 990 રૂપિયા છે અને આ ફોન માત્ર 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટમાં મળશે. ફોનની વેચાણ 18 જૂન બપોરે 12 વાગ્યેથી અમેજનથી થશે. તે સિવાય ફોનને સેમસંગના ઑનલાઈન સ્ટોરથી પણ ખરીદી શકાશે. આ ફોન મિડનાઈટ બ્લેક અને સીવાટર બ્લૂ ગ્રેડિયંટ કલર વેરિયંટમાં મળશે. ફોનની સાથે જિયોની તરફથી 3,750 રૂપિયાનો કેશબેક મળશે. 
 
Samsung Galaxy M40ની સ્પેસોફિકેશન 
આ ફોનમાં એંડ્રાયડ પાઈ 9.0ના આધારિત સેમસંગ ONe UI મળશે. તે સિવાય આ ફોનમાં 6.3 ઈંચની ફુલ એચદી પ્લસ ડિપ્લે મળશે. ડિસ્પ્લે પર કંપનીએ ગોરિલ્લા ગ્લાસ 3નો પ્રોટેક્શન પણ આપ્યું છે. સાથે જ ફોનની ડિસ્પ્લે કંપનીની સ્ક્રીન સાઉંડ ટેકનોલોજીને પણ સપોર્ટ કરશે. ફોનમાં સ્નેપડ્રેગન 675 ઑક્ટોકોર પ્રોસેસર આપ્યું છે. ગ્રાફિક્સ માટે તમને એડ્રેનો 612 જીપીયૂ, 6 જીબી રેમ અને 128 જીબીની સ્ટોરેજ મળશે. 
 
Samsung Galaxy M40ની કનેકટિવિટી 
આ ફોનમાં 4G VolTE, વાઈ-ફાઈ, બ્લૂટૂથ, જીપીએસ, યૂએસબી ટાઈપ સી ચાર્જિંગ અને પાછળની તરફ ફિંગરપ્રિંટ સેંસર પણ મળશે. ફોનમાં 3500 Mah ની બેટરી છે જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવે ડ્રોન દ્વારા ઓર્ડર પહોંચાડશે Zomato, ફક્ત 10 મિનિટમાં નક્કી થશે 5 કિમીનું અંતર