Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Samsung Galaxy J2 Core સ્માર્ટફોન, ડેટા કંટ્રોલ અને અલ્ટ્રા ડેટા સેવિંગ મોડ જેવા કલામના ફીચર્સ

Samsung Galaxy J2 Core સ્માર્ટફોન, ડેટા કંટ્રોલ અને અલ્ટ્રા ડેટા સેવિંગ મોડ જેવા કલામના ફીચર્સ
, શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2018 (12:26 IST)
Samsung એ Galaxy J2 Core એ લાંચ કર્યું છે. આ કંપની સૌથી વધારે બિકતી ગેલેક્સી જે સ્માર્ટફોન શ્રૃંખલામાં નવું ફોન છે. ગેલેક્સી  જે 2 કોર સેમસંગનો નવી એંટ્રી લેવલ સ્માર્ટફોન છે. આ ફોનની કીમત આશરે 6190 રૂપિયા છે. આ ફોન બધા રિટેલ સ્ટોર્સ અને સેમસંગ ઈ શૉપ વેબસાઈટ પર મળશે. ફોન ગોલ્ડ, બ્લૂ અને બ્લેક રંગમાં મળશે. 
 
કમાલના ફીચર્સ - સ્માર્ટફોનમાં 5 ઈંચ ક્યૂએચડી(540x960 પિકસલ) ટીએફટી ડિસ્પ્લે છે. હેંડસેટમાં ક્વાડ કોર એક્સીનૉસ 7570 પ્રોસેસરની સાથે 1 જીબી રેમ આપ્યું છે. પાછલા  ભાગ પર એફ 2.2 અપર્ચર વાળું 8 મેગપિક્સલનો કેમરો છે. તેની સાથે એલઈડી ફ્લેશ પણ છે. સેલ્ફી અને વીડિયો કૉલીગ  માટે Galaxy J2 Coreમાં 5 મેગાપિક્સલનો કેમરો આપ્યું છે. હેંડસેટમાં બ્યૂટી મોડ પણ છે જે સેલ્ફી માટે એક સરસ ફીચર છે. 
 
કેટલી છે સ્પેસ- સેમસંગના આ ફોનની ઈંબિલ્ટ સ્ટોરેજ 8 જીબી છે. માઈક્રોએસડી કાર્ડથી તેને વધારે શકાય છે. 4 જી વીઈલટીઈ, વાઈ-ફાઈ 802.11 બી/જી/એન બ્લૂટૂથ 4.2 જીપીએસ/એ જીપીએસ, માઈક્રો યૂએસબી અને 3.5 એમએમ હેડફોન જેક જેવા કનેક્ટિવિટી ફીચર્સ પણ ફોનમાં છે. એક્સેલેરોમીટર અને પ્રાક્સિમિટી સેંસર આ ફોનનો ભાગ છે. ફોનમાં બેટરી 2600 એમએએચની છે. કંપની મુજબ એક વાર ચાર્જ કરતા પર આ આખો દિવસ ચાલશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Paltan Movie Review - સાચી ઘટ્ના પર આધારિત છે જેપી દત્તાની પલટન, જોઈને રૂવાટા ઉભા થઈ જશે