Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

OnePlus Tablet- વનપલસ લાવશે ટેબલેટ

OnePlus Tablet-  વનપલસ લાવશે ટેબલેટ
, શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (17:53 IST)
One Plusની કંપની Pad  પર કાર્યરત છે જેથી આવતા વર્ષના પ્રથમ છ મહિનામાં લોંચ થઈ શકે. OnePlus  સ્માર્ટફોનની સાથે સ્માર્ટ ટીવીની સીરીઝ પણ રજૂ કરી રહી છે. 
 
નવા લીક્સ સૂચવે છે કે OnePlus હવે તેનું પ્રથમ ટેબલેટ લોન્ચ કરવા માટે તૈયારી કરી રહ્યું છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તે OnePlus 10 સ્માર્ટફોન રેન્જ સાથે લોન્ચ કરવામાં આવશે નહીં, જે ફક્ત 2022 ની શરૂઆતમાં જ રજૂ કરી શકાય છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તેરી મિટ્ટી મે મિલ જાવાં....સીડીએસ જનરલ બિપિન રાવત અને પત્ની મધુલિકા પંચતત્વમાં ભળી ગયા, દીકરીઓએ મુખાગ્નિ આપી