Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત ટાઈટન્સની ટીમને અભિનંદન -

gujarat titans
, સોમવાર, 30 મે 2022 (00:07 IST)
IPL 2022ની ફાઈનલ મેચ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. સંજૂ સેમસને ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.  ગુજરાત ટાઈટન્સે પોતાની પહેલી સિઝનમાં IPLમાં ખીતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ગુજરાતે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવી દીધું છે. ગુજરાત ટાઈટન્સની ટીમને અભિનંદન


 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

GT vs RR, IPL Final Highlights: ગુજરાત ટાઇટન્સ બન્યું 15મી સિઝનનુ ચેમ્પિયન, ફાઇનલમાં રાજસ્થાનને હરાવ્યું