Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તમારા ઘરનુ લાઈટ બિલ થઈ જશે અડધું , અજમાવો 10 સરળ ટીપ્સ

તમારા ઘરનુ લાઈટ બિલ થઈ જશે અડધું , અજમાવો 10 સરળ ટીપ્સ
, મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (17:44 IST)
જો તમે તમારા ઘરની લાઈટનુ બિલ વધી જાઈ છે તો દિલની ધડકન આપમેળે જ  વધી જાય છે. પણ જો તમે ઈચ્છો તો તમારા ઘરનુ લાઈટનુ  બિલ ઓછું કરી શકો છો. કેટલીક સહેલી ટિપ્સ અહી અમે બતાવી રહ્યા છે તેને ફોલો કરો. 
 
ફ્રીજ જો ખાલી રહે છે તો આથી વધારે વીજળી ખર્ચ હોય છે. આથી તમે ફ્રીજ હમેશા ફળ અને શાકભાજી રાખો સાથે જ ફ્રીજને હમેશા નાર્મલ મોડ પર રાખો. 
 
ઘરમાં વૉશિંગ મશીનમાં વધારે કપડા નાખી દે છે . જો કપડા વૉશિંગની ક્ષમતાથી વધારે રહેશે તો તમારું વીજળી બિલ વધારે જ આવશે આથી વૉશિંગ મશીનમાં ક્ષમતા મુઅજબ કપડા ધોવા માટે નાખો. 
 
ઘણા લોકો રાત્રે સૂતા સમયે ઘરમાં લાઈટ ને ખુલ્લું મૂકી દે છે . આથી નકામું વિજળી બિલ વધે છે. આથી હમેશા બલ્બ અને લાઈટને બંધ કરીને સૂવૂં . તપાસી લો કે કોઈ બલ્બ નકામું ચાલૂ ન રહે . 
 
જો તમારા ઘરમાં બલ્બ છે તો આ વીજળીનું મીટર તેજીથી ચાલે છે. જો બલ્બમી જગ્યા સીએફએલ ( compact florocent lamp) લગાડશો તો વીજળીનું બિલ ઓછું આવશે. 
 
યાદ રાખો કે જીરો વાલ્ટનો  બલ્બ પણ દસ વૉટના આશરે વીજળી ખાય છે. આથી હોઈ શકે તો કંપ્યૂટરનું પાવર બટન પણ બંદ કરી નાખો. 
 
કંપ્યૂટર , ટીવી , પ્લેયર વગેરે જો રાત્રે ઓપન મૂકી નાખશો તો વિજળીનું બિલ વધશે. ઘરના ઉપકરણ પાવર એક્સટેશનથી જોડવાથી પ્રયોગ કરો. આથી વિજળીનું લોડ એકદમ વધતા ઉપકરણ બળવાનું ખતરો ઓછું રહે છે. 
 
તમારે ત્યાં ગર્મ પાણી કરવા માટે જો વાટર હીટર છે તો એને હમેશા 48 ડિગ્રી પર રાખો. આથી તમારી વીજળી વધારે ખર્ચ નહી થશે. 
 
ઘણા લોકો ગર્મીમાં એસી નું પ્રયોગ કરે છે આથી વાતાવરણને નુકશાન પહોંચે છે. જો તમે ઘરમાં કૂલર રાખશો તો એ તમારા આરોગ્ય અને વાતાવરણ બન્ને માટે ફાયદકારી રહેશે. 
 
કપડા મશીનની જગ્યા બહાર હવા માં સૂકાવો તો તમારું વિજળીનું બિલ બચશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarati Recipe- સાબુદાણાની ખીચડી