Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગૈસ સિલેંડરનો ઉપયોગ કરતા સમયે ધ્યાનમાં રાખો આ વાતો

ગૈસ સિલેંડરનો ઉપયોગ કરતા સમયે ધ્યાનમાં રાખો આ વાતો
, રવિવાર, 1 એપ્રિલ 2018 (09:02 IST)
ઘરને યોગ્ય રીતે ચલાવવા માટે મહિલાઓને બહુ વાતોનો ધ્યાન રાખવું પડે છે. સાફ -સફાઈ, લેટેસ્ટ ઈંટેરિયર  સિવાય કિચનને સંભાળવું પણ દરેક કોઈના બસની  વાત નહી છે. થોડી પણ બેદરકારીથી નુકશાન પણ ભોગવું પડી શકે છે. ગૈસનો ઉપયોગ બહુ જ સાવધાનીથી કરવા માટે તેના વિશે જરૂરી જાણકરીનો હોવું પણ બહુ જરૂરી છે . સૌથી પહેલા આ વાતનો ધ્યાન રાખો કે જ્યારે ગૈસ એજેંસીથી સિલેંડર આવે છે તો એક્સપાયરી ડેટ જરૂર જોઈ લો. ગૈસ સિલેંડરનો ઉપયોગ કરવાના બહુ બધા ઉપાય છે. 
આવો જાણીએ ગૈસ  સિલેંડરના ઉપયોગ કરતા સમયે અમે કઈ-કઈ વાતોનો ધ્યાન રાખવું વધારે જરૂરી છે. 
1. સિલેંડરને હમેશા સીધો જ રાખવું જોઈએ. તેને ક્યારે પણ નીચે નહી રાખવું જોઈએ. તેનાથી દુર્ઘટના પણ ઘટી શકે છે. 
 
2. રસોડામાં હવા આવવા જવા માટે હવાદાર બારીઓ પણ જરૂર હોવી જોઈએ. જેનાથી LPG રસોડામાં એકત્ર નહી થશે.  
 
3. રાત્રે સૂતા પહેલા ગૈસનો રેગુલેટર નૉબ બંદ કરી નાખવું. 
 
4. જ્યાં સિલેંડર રાખી રહ્યા છો એ જગ્યા સૂકી હોવી જોઈઈ. તેને ગરમ સ્થાન પર ના રાખવું. 
 
5. સિલેંડરમાં પ્રયોગ થતા રેગુલેટર અને ટ્યૂબ્સની સમય-સમય પર તપાસ કરતા રહેવા જોઈએ. તેને જરાય પણ ખરાબી લાગે તો તરત જ તેને બદલી નાખો.
 
6. ગૈસનો રેગુલેટર અને પાઈપ હમેશા સારી કંપનીનો જ ઉપયોગ કરવું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Summer Skin Care - ઉનાળામાં ત્વચાની ત્વચાની સાચવણી માટે કેટલીક ટિપ્સ