Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kitchen Hacks નવાની જેમ ચમકશે લોખંડનો તવા, ચપટીમાં આ રીતે સાફ કરવું

 Tips to clean burnt tawa quickly
, રવિવાર, 24 ડિસેમ્બર 2023 (15:30 IST)
Tips to clean burnt tawa quickly: અમે બધા લોકો રોટલી બનાવવ માટે લોખંડના તવી વાપરીએ છે. પણ ઘણી વાર વધારે ગરમ થવાના કારણે તવા રોટલીને સળગાવે છે. જે પછી તવા પર  કાર્બનની લેયર જમી જાય છે. બળેલા તવાને સાફ કરવુન સરળ કામ નથી જેના કારણે ઘણા લોકો તેને રોઝ સાફ કરવાની જગ્યા અઠવાડિયામાં એક જ વાર ધુએ છે. તમને લોખંડના તવા પર બનેલી રોટલીઓ સ્વાદિષ્ટ તો જરૂર લાગે છે પણ આ જાણી લો કે તવાની સફાઈ કેવી રીતે કરાય ... 
 
તવાને સાફ કરવા માટે તવાને ગરમ પાણીથી ભરી દો અને તેમાં એક ચમચી મીઠુ મિક્સ કરી થોડીવાર માટે રાખી દો. ધ્યાન રાખો કે આવુ કરતા સમયે તવા પૂર્ણ રૂપે ઠંડુ હોય નહી તો પાણી ઉછળવાનો ડર રહે છે. તે પછી એક વાટકીમાં 1-2 ચમચી બેકિંગ સોડા લો અને તેમાં થોડુ પાણી મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો. તમને જણાવીએ કે બેકિંગ સોડાનો ઉપયોગ ભોજનને ફુલાવવા માટે કરાય છે. પણ આ સાફ-સફાઈ માટે પણ કારગર છે. તેની મદદથી તમને સળગેલો તવા સરળતાથી ચમકી ઉઠશે. 
 
તવા સાફ કરવાથી સ્ટેપ્સ 
તૈયાર બેકિંગ સોડાનો પેસ્ટ બળેલા તવા પર સારી માત્રામાં બેકિંગ સોડા છાંટવુ. 
બેકિંગ સોડાનુ પેસ્ટ બનાવવા માટે પૂરતી પાણી નાખો. 
ધીમા તાપે તવાને 2-3 મિનિટ સુધી ગરમ કરો. 
ગૈસ બંધ કરી દો અને તવાને ઠંડુ થવા દો. 
એક સ્ક્રબર કે સ્પંજનો ઉપયોગ કરીને બળેકા પાર્ટને ત્યારે સુધી રગડવુ જ્યારે સુધી અવશેષ બહાર ન આવવા. 
તવાને પાણીથી ધોઈએને કપડાથી લૂંછીને સુકાવી લો. 
Edited By-Monica sahu

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

22 ડિસેમ્બર વર્ષનો સૌથી ટૂંકો દિવસ, સૌથી લાંબી રાત