Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Monsoon cloth Drying tips- વરસાદમા ભીના કપડાથી દુર્ગંધ રોકવા માટે કરો આ 5 કામ

Tips for drying clothes in Monsoon-
, ગુરુવાર, 27 જૂન 2024 (15:13 IST)
Monsoon cloth Drying tips- વરસાદની ઋતુ સૌને ખૂબ પ્રિય છે પણ આ ઋતુમાં સૌથી મોટી સમસ્યા છે કપડા સુકાવવાની . કારણ કે તડકો આવતો નથી અને કપડા સારી રીતે ન સુકવવાને કારણે તેમાંથી ભીનાશની દુર્ગંધ આવે છે. તેના માટે માનસૂનમાં કેટલાક સરળ ઉપાય અજમાવીને ભીના કપડાને સારી રીતે શુકાવી શકે છે. 
 
1. કપડાને મશીનમાં બે વાર ડ્રાયર કરીને સુકાવવો. 
 
2. જેનાથી કપડા જલ્દી સુકી જશે. 
 
3. જે રૂમમાં  કપડા સૂકાવા માટે મૂક્યા છે ત્યાં ખૂણામાં એક સુગંધદાર અગરબત્તી સળાગીવેને મૂકી દો. તેના ધુમાડોથી કપડામાં ભેજની દુર્ગંધ દૂર થશે બીજું એ જલ્દી સુકાઈ પણ જશે.
 
4. કપડા ધોતી સમયે તેમાં થોડુ વિનેગર નાખી દો. વિનેગર ન હોય તો લીંબુનો રસ પણ નાખી શકો છો. 
 
5. કપડાની સાથે રૂમમાં કે કોથળીમાં મીઠું ભરીને મૂકી નાખો. જેનાથી કપડાથી માશ્ચરાઈજર સોકી લેશે અને સૂકવામાં મદદ કરશે. 
 
6. કપડાને જુદા-જુદા હેંફરમાં લટકાવીને રૂમમાં સૂકાવા માતે મૂકો અને બારીઓ-બારણા ખોલી દો. તેનાથી હવા કપડામાં આર-પાર સરલતાથી પહોંચશે અને એ જલ્દી સૂકી જશે. 
 
6. રસોડામાં વપરાતુ બેકિંગ સોડા પણ  દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે. કપડા ધોતી વખતે તેમાં ચમચી બેકિંગ સોડા નાખી શકો છો. 

Edited By- Mnica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

છત્તીસગઢી ડુબકી કઢી બનાવો અને ભાતનો સ્વાદ વધારવો