Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Cleaning Tips: મિનિટોમાં ચમકાવો કાળા પડેલુ ગૈસ બર્નર

Cleaning Tips: મિનિટોમાં ચમકાવો કાળા પડેલુ ગૈસ બર્નર
, સોમવાર, 26 જુલાઈ 2021 (17:52 IST)
મહિલાઓ ઘરના બાકી રૂમની રીતે રસોડા ચમકાવવામાં પણ ખાસ ધ્યાન આપે છે. પણ હમેશા ગૈસના બર્નરની સફાઈ પર કઈક વધરે ધ્યાન નથી આપે છે. પણ ગંદુ અને કાળા બર્નર જોવામાં ખરાબ લાગે છે તેમજ ગૈસ ઠીકથી નિકળે છે. ઘણીવાર તેનાથી ગૈસ લીજ થવા જેવા ગંધ પણ આવવા લાગે છે. આવી પરિસ્થિતિમાં મહિલાઓ બર્નર બદલવુ જ સારું સમજે છે. પણ અસલમાં તેને બદલવાની જગ્યા સફાઈની જરૂર હોય છે. તેથી તમે તેને ઘરે સરળતાથી સાફ કરી શકે છે. ચાલો આજે અમે તમને ગૈસ બર્નરની સફાઈ કરવાના 2 સરળ ઉપાય જણાવે છે. 
 
1. ઈનો 
ઈનો ભોજન બનાવવાની સાથે વાસણને ચમકાવવામાં પણ કામ આવે છે. તમે તેનાથી કાળા અને ગંદુ પડેલુ ગૈસ બર્નર પણ સરળતાથી સાફ કરી શકો છો. 
સામગ્રી 
ઈનો- 1 પેકેટ 
ગર્મ પાણી- 1/2 બાઉલ 
લીંબૂનો રસ- 1 મોટી ચમચી 
લિક્વિડ ડિટ્ર્જેંટ0 1 નાની ચમચી 
જૂનો ટૂથ બ્રશ 
 
વિધિ 
-સૌથી પહેલા પાણીમાં લીંબૂ મિક્સ કરો. 
- હવે ધીમે-ધીમે તેમાં ઈનો મિક્સ કરો. 
- પછી તેમાં બર્ન ડુબાડીને 15 મિનિટ સુધી ઢાંકી લો. 
- તેનાથી તમારા બર્નર પર જામેલી કાળાશ દૂર થઈ જશે. 
- 15 મિનિટ પછી તેને ટૂથબ્રશ પર લિક્વિડ ડિટર્જેંટ લગાવીને તેને સાફ કરવું. 
- પછી તેને પાણીથી ધોઈને સાફ અને સૂકા કપડાથી સાફ કરવું. 
- પછી તેને સૂકવા માટે જુદો રાખી દો. 
- તમારું બર્નર એકદમ ચમકી જશે. 
 
 
2. લીંબૂનો છાલટા 
તમે બર્નરને સફ કરવા માટે લીંબૂના છાલટા અને મીઠુ પણ ઉપયોગ કરી શકો છો. 
સામગ્રી 
લીંબૂ- 1
મીઠું- 1 નાની ચમચી 
 
વિધિ
- એક બાઉલમાં ગર્મ પાણીમાં લીંબૂનો રસ મિક્સ કરો. 
- હવે તેમાં બર્નર ડુબાડીને રાતભર રહેવા દો. 
- આવતી સવારે લીંબૂના છાલટા પર મીઠુ લગાવીને બર્નર સાફ કરવું/ 
- ત્યારબાદ તેને પાણીથી સાફ કરી લો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હોમમેડ બ્લીચ માત્ર 5માં વગર કોઈ એલર્જીના Dull Skin પર આવશે ચમક