Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Home Tips - આ રીતે તમે Lemon માંથી વધુ રસ કાઢી શકો છો

Home Tips - આ રીતે તમે Lemon માંથી વધુ રસ કાઢી શકો છો
, સોમવાર, 29 મે 2017 (20:56 IST)
લીંબૂ નીચોડવા દરમિયાન તેનો રસ મોટાભાગે નીકળતો નથી. આવામાં આ કમાલની ટિપ્સ તમારી ખૂબ મદદ કરશે. .. 
 
ટિપ્સ 
 
- સખત લીંબૂને જો ગરમ પાણીમાં થોડીવાર માટે મુકી દો તો તેમાથી વધુ રસ નીકળી શકે છે. 
- રસ કાઢતા પહેલા લીંબૂને 10-12 સેકંડ માટે માઈક્રોવેવમાં ગરમ કરવાથી તેમાથી વધુ રસ નીકળે છે. 
- રસ કાઢતા પહેલા તેને લાકડી કે પત્થરના બેસ પર સારી રીતે રોલ કરવાથી પણ વધુ રસ કાઢી શકાય છે. 
- રસ કાઢતા પહેલા લીંબુને ગોળ ગોળ ફેરવતા હળવે હળવે વેલણ મારવાથી લીંબુમાંથી વધુ રસ કાઢી શકાય છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Home Tips - આ 11 ખાદ્ય પદાર્થો refrigeratorમાં મુકવાથી તેના પોષક તત્વો ગુમાવી દે છે