Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દૂધમાં તુલસી નાખી ખાવાના ફાયદા

દૂધમાં તુલસી નાખી ખાવાના ફાયદા
, બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (17:27 IST)
1. ફ્લૂ- જો તમને ફ્લૂ થઈ ગયું હોય તો , આ પેય તમને લાભ આપે છે અને જલ્દી ઠીક થવાની શક્તિ આપે છે. 










2. હૃદય સ્વાસ્થયને સારું કરે- જે લોકોને હૃદય રોગ થઈ ગયું હોય કે પરિવારમાં પહેલાથી કોઈને થયું છે અને એને થવાની શકયતા હોય , તો એવા લોકોને રોજ સવારે ખાલી પેટ દૂધ અને તુલસીના સેવન કરવું જોઈએ. આથી હૃદય સ્વાસ્થય સારું થઈ જાય છે. 
 
3. તનાવ ઓછું કરે- આ પેયને પીવાથી મન સારું રહે છે અને વર્સ સિસ્ટમ પણ રિલેક્સ થઈ જાય છે જેથી માણસનું તનાવ પોતે ઓછું થઈ જાય છે . જો કોઈ ડિપ્રેશન કે ચિંતાથી ગ્રસ્ત છે તો એને તુલસી અને દૂધનું સેવન જરૂર કરવું જોઈએ. 

4. કિડની સ્ટોન- જો કોઈ માણાને કિડનીમાં સ્ટોન હોવાની શરૂઆત થઈ છે તો એને દૂધ અને તુલસીનું સેવન કરવું જોઈ આથી કિડની સ્ટોન ધીમે-ધીમે દૂર થાય છે. 
webdunia
5. કેંસર હોવાથી બચાવે- તુલસીમાં ઘણા એંટીબાયોટિક ગુણ હોય છે સાથે એમાં એંટીઓક્સીડેંટ પણ હોય છે અને દૂધમાં બધા બીજા પોષક તત્વ હોય છે જેના કારણે કેંસર જેવા ઘાતક રોગ શરીરને નબળું ન થવાની સ્થિતિમાં નહી થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવરાત્રીમાં કરી રહ્યા છો ઉપવાસ, તો લો આ હેલ્દી ફરાળી