Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Health Tips= મોઢામાંથી દુર્ગંધ દૂર કરવાના ઘરેલુ ઉપચાર

Health Tips= મોઢામાંથી દુર્ગંધ દૂર કરવાના ઘરેલુ ઉપચાર
P.R
મેથી - મોઢાની દુર્ગંધથી બચવા માટે મેથીના દાણાં લો અને તેને પાણી સાથે કે ચા સાથે નિયમિત લેવાના રાખો.

ઍવકાડો(જમરૂખના આકારનું ઉષ્ણકટિબંધનું એક ફળ) - મોઢાની વાસને દૂર કરવા માટેનો આ એક પ્રભાવી માર્ગ છે. આ ફળના સેવનથી વાસ જ દૂર નથી રહેતી પણ દાંતનો સડો રોકાય છે અને દાંત સ્વચ્છ રહે છે.

જામફળ પણ દૂર કરશે આ સમસ્યા - જામફળ ખાવાથી મોઢાની વાસ દૂર રહે છે અને આનાથી પેઢામાંથી થઇ રહેલા રક્તસ્રાવમાં રાહત મળે છે.

કાચા ફળ અને શાકભાજીનો રસ - બધા ફળો અને શાકભાજીની રસથી મોઢાની દુર્ગંધ દૂર કહે છે અને જેમને આ સમસ્યા હોય તેમણે વધારે પ્રમાણમાં આવા રસોનું સેવન કરવું જોઇએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દરેક મહિલાના બન્ને Brest size, માં હોય છે અંતર, જાણો આખેર શા માટે એક રહી જાય છે નાનુ અને બીજુ હોય છે large,