Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હોળી 2020: ક્યારે છે હોળી, જાણો હોળિકા પૂજા અને દહનના શુભ પૂજન મૂહૂર્ત

હોળી 2020: ક્યારે છે હોળી, જાણો હોળિકા પૂજા અને દહનના શુભ પૂજન મૂહૂર્ત
, ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2020 (13:06 IST)
મનમોહન પર્વ છે હોળી. આ વર્ષે આ 20 માર્ચને ઉજવશે એટલે કે 
9 માર્ચથી હોળાષ્ટકની સમાપ્તિની સાથે હોળિકા દહન હશે અને 10 માર્ચને રંગોની સાથે તહેવાર ઉજવાશે.
 
શું છે હોળીકા પૂજન મૂહૂર્ત
આ વર્ષે હોળિકા દહનનો મૂહૂર્ત સાંજે 6.26 મિનિટ થી લઈને 8.52 મિનિટ સુધીનો છે.હોળિકાથી સંકળાયેલી જુદી-જુદી પરંપરાઓ- ક્યાં ક્યાં તો હોળિકાની અગ્નિ ઘરે લઈ જઈ. તે આગ પર ઘરમાં રોટલી બનાવવી શુભ ગણાય છે.
 
હોળીનો ઉત્સવને માત્ર ભારતમાં જ નહિ, પણ વિદેશમાં પણ ખુશીની સાથે ઉજવવામાં આવે છે. હોલીકા દહન, જેને નાની હોળી પણ કહેવાય છે તેને હોલિકા દીવો પણ કહેવામાં આવે છે. તે હોળીના એક દિવસ પહેલાં ઉજવણી કરવામાં આવે છે.
હોળીનો તહેવાર બુરાઈ સારી જીતની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે હોળી શબ્દ હિરણ્યકશ્ય્પની બહેન હોલીકાના નામે છે.એવું કહેવાય છે કે હોળીકા પાસે એવા વસ્ત્ર હતા જે આગમાં બળતા ન હતા. એક દિવસ પ્રહ્લલાદને મારવા માટે હિરયાનકશ્યપએ હોલીકા,ને કીધું કે તૂ પ્રહલાદને લઈ આગમાં બેસી
 
ભાઈની વાત માનતા હોલિકા હિરયાનકશ્યપના પુત્ર પ્રહલાદને લઈ આગ પર હોળીકા બેસી ગઈ. પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી હોળી બળીને રાખ થઈ અને પ્રહલાદને તાપ પણ નહી લાગી. ત્યારથી આ તહેવાર બુરાઈ પર સારી જીતની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે. 
આ તહેવાર પ્રેમનો તહેવાર છે.
 
હોળીકા દહનનું મૂહૂર્ત 
હોળિકા દહન સોમવારે 9 માર્ચ 
હોળિકા દહન મુહૂર્ત- સાંજે 6.26 થી 8.52 સુધી 
સમયકાળ- 2 કલાક 26 મિનિટ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

3 માર્ચથી હોળાષ્ટક, જાણો શા માટે હોળાષ્ટકમાં શુભ કાર્યો ન કરવા જોઈએ..